Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Uncategorized»Best Heart Touching Quotes in Gujarati
    Uncategorized

    Best Heart Touching Quotes in Gujarati

    JohnBy JohnNovember 9, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ Best Heart Touching Quotes in Gujarati

    Gujarati Quotes Images

    Best Heart Touching Quotes in Gujarati

    ગજબ ની છે જિંદગી ની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી અને રસ બીજા લેય છે

    Gujarati Quotes Images

    રાત દરેક ની સરખી નથી હોતી ઘણા ને ઘોંઘાટ માં ઊંઘ નથી આવતી તો ઘણા ને કોઈનું મૌન સુવા નથી દેતું

    Gujarati Love Shayari Status

    મારી તડપ તો કઈ નથી સાહેબ સાંભળ્યું છે કે એની ઝલક માટે તો અરીસા પણ રોજ તડપે છે

    Gujarati Love Shayari Status

    જેને પ્રેમ કરો છો એને તકલીફ છે કોઈક વાત થી તો પ્રેમ કરવાની રીત બદલો નઈ કે એ પ્રેમ કરનાર વ્યક્તિ ને જ બદલી નાખવું

    Gujarati Love Shayari Status

    એવું નથી કે એની જરૂર છે એટલે એ ગમે છે એ ગમે છે એટલે એમની જરૂર છે

    Gujarati Love Shayari Status

    પ્રેમ એટલે કોઈ ના વિશ્વાસ ને એક લાંબી ખામોશી થી નિસ્વાર્થ ભાવે નિભાવવું Best Suvichar in Gujarati

    Gujarati Love Shayari Status

    આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે

    Gujarati Quotes Images

    Gujarati Love Shayari Status

    તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું તું કહેતી હોય તો સીધી તારા પાપાને વાત કરું

    Best Heart Touching Quotes in Gujarati

    તમે ગમે એટલા શુદ્ધ શબ્દો વાંચો કે બોલો શબ્દ તમારું ભલું ત્યાં સુધી નહીં કરે જ્યાં સુધી તમે એનો ઉપયોગ નહીં કરો

    Gujarati Quotes Images

    ઉપર વાળા એ જે વસ્તુ આપી એ વસ્તુ આપના માટે શ્રેષ્ઠ જ હોય છે બાકી માંગી ને મેળવી હોય એ હેરાન જ કરે

    Gujarati Quotes Images

    સૂર્ય ગ્રહણ માં એક વાત શીખી વચ્ચે કોઈ આવી જાય તો ગ્રહણ લાગી જ જાય છે

    Gujarati Love Shayari Status

    ગુસ્તાખી પણ એમને ગજબ ની કરી આવી ને મને કહ્યું ઘરડા થશો મારી સાથે

    Gujarati Quotes Images

    ઘણાં માર્ગ છે બોલવાના એમાથી એક માર્ગ છે કંઈ જ ન બોલવું Thoughts in Gujarati

    Gujarati Quotes Images

    એમને તો પહોંચી વળીએ જેમની સાથે પેઢીઓ ના વેર છે પણ એમને કેમ પહોંચવું જેમની નજર માં ઝેર છે

    Best Heart Touching Quotes in Gujarati

    જીવન નો દરેક નાનો બદલાવ મોટી સફળતા નો ભાગ હોય છે

    Gujarati Love Shayari Status

    Gujarati Quotes Images

    માણસ ના પતન ની શરૂઆત ત્યારે જ થાય જયારે પોતાના ઓ ને પછાડવા એ પારકા ની સલાહ લેતો થાય

    Gujarati Quotes Images

    જ્યારે જ્યારે જગત ની નજર માં તમે ખૂંચવા લાગો ને ત્યારે સમજી લેજો કે ઈશ્વર ની કૃપા વધી રહી છે

    Best Heart Touching Quotes in Gujarati

    એક વ્યક્તિ એ શિક્ષક ને સવાલ કર્યો : શુ કરો છો ? શિક્ષકે જવાબ આપ્યો : હીરા ઘસું છું પણ નિશાળ માં

    Gujarati Quotes Images

    વહાલ, વરસાદ અને વિચાર જો સમયસર આવે તો જ કામના

    Gujarati Quotes Images

    જે વસ્તુ મેળવી શકાય એમ હોય અને તેમ છતાં તમે કોશિશ વગર જ એમ કહો કે જતું કર્યું એનાથી સારું મળી જશે તો તમે દુનિયા ની સૌથી શ્રેષ્ઠ વસ્તુ ગુમાવી

    Best Heart Touching Quotes in Gujarati

    કોઈ ની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઈએ જીવન માણવા માટે છે આણવા માટે નહીં

    Gujarati Quotes Images

    ફક્ત દેખાવ કરવા માટે સારા વ્યક્તિ બનવું એ ખોટા વ્યક્તિ કરતા વધારે ખોટા કહેવાય

    Gujarati Love Shayari Status

    તારા રૂપ ના શૃંગાર માં હું એક ભાગ થવા માંગુ છું મારી પ્રિયે હું તારા ગાલ પર એક તલ થવા માંગુ છું

    Gujarati Status Download

    Best Heart Touching Quotes in Gujarati

    સંભાળી ને ખર્ચ કરું છું હું આજકાલ ખુદ ને એક અરીસો છે જે રોજ સાંજે હિસાબ માંગે છે

    Gujarati Quotes Images

    ફક્ત જીતવા વાળા જ નહીં ક્યાં શુ હારવાનું છે એ જાણનાર પણ સિકંદર જ હોય છે

    Gujarati Quotes Images

    જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી હોય તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તુટતો નથી

    Best Heart Touching Quotes in Gujarati

    કારણ કોઈ પણ હોય સાહેબ જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો એ રમત હશે સંબંધ નહીં Sad Shayari

    Gujarati Quotes Images

    જિંદગીનું ગણિત છે સાહેબ જ્યાં વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની કિંમત ઘટી જાય છે

    Gujarati Quotes Images

    મંજીલૅ પહૉચતાં ઍટલું સમજાય ઞયું જૅ બચાવવાનું હતુ ઍ જ ખર્ચાઇ ગયું

    Best Heart Touching Quotes in Gujarati

    હજારો લોકો ની ભીડ માં પણ તારા સિવાય કોઈ ની સામે જોવાનું મન ન થાય એ જ મારો પ્રેમ

    Gujarati Quotes Images

    સારું વિચારવામાં વ્યાજ ક્યાં લાગે છે તો પણ ખબર નહિ કેમ લોકો બીજા માટે નબળું જ કેમ વિચારે છે

    Heart Touching Quotes in Gujarati

    Gujarati Love Shayari Status

    એને કીધું આજે તો ફેંસલો કરો : ચા કે હું મેં કીધું : તારા હાથ ની ચા

    Best Heart Touching Quotes in Gujarati

    લોકો ની તકલીફ ન સમજી શકો તો મજાક પણ ન બનાવતા કેમ કે આ કુદરત છે કાલે તમને પણ તકલીફ માં નાખી દેશે

    Gujarati Quotes Images

    સંસ્કાર નમવાનું જરૂર શીખવે છે પણ કોઈના અભિમાન સામે નહિ Sad Love Story

    Gujarati Love Shayari Status

    એને કહ્યું હું ઉંમર માં મોટી છું તારાથી મેં પણ કહી દીધું તો પ્રેમ થોડો વધારે કરજો મારાથી

    Gujarati Quotes Images

    એવા વ્યક્તિ ને પસંદ કરો જે તમને દરેક પરિસ્થિતિ માં પસંદ કરે છે એવા ને નહિ જે એના મૂડ પ્રમાણે તમને પસંદ કરે છે

    Gujarati Love Shayari Status

    મોટે ભાગે આપણો પહેલો પ્રેમ ખોટી વ્યક્તિ સાથે જ થતો હોય છે

    Gujarati Quotes Images

    પગ નહીં હાથ ખેંચો કયાંક પોતાનું કોઈક ઉપર આવી જાય

    Best Heart Touching Quotes in Gujarati

    જેમને માથા નો મુકુટ સમજ્યા એ તો પગલૂછણીયા ને પણ લાયક ન નીકળ્યા આસપાસ તમારી ઘણા એવા પણ છે જે પોતે બિલાડી જાત છે પણ સિંહ ના નખ પહેરી ને ગર્જના કર્યા રાખે છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    About Management of Anemia in Pregnancy

    March 1, 2024

    About Captain America Movies in Order

    March 1, 2024

      Architectural Patterns in Software Engineering

    March 1, 2024
    Latest Posts

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025

    Enhancing Breast Aesthetics in Mommy Makeovers in Turkey

    June 23, 2025

    Transform Your Sleep: Why the Right Bedding Makes All the Difference

    June 17, 2025

    Finding Justice: How a San Diego Elder Abuse Lawyer Can Protect Your Loved Ones

    June 2, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2025, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.