Attitude Boy Shayari Gujarati
” ધ્યાનમાં તો અમે ઘણાબધાના છીએ સાહેબ, મજાની વાત એ છે કે કોઈ અમારું કંઈ ઉખાડી નથી શકતું “
” ભલે હું બધી રીતે PERFECT નથી, પણ બીજા માફક હું FAKE પણ નથી “
” આ દુનિયામાં જે ના થઇ શકે, એ જ તો મારે કરવું છે સાહેબ “
” હું શું છું અને શું કરી શકું છું, એ બધું સમય આવે ત્યારે જ બતાવીશ “
” જિંદગી મારી પોતાની છે, તો અંદાજ પણ મારો પોતાનો જ હોય ને “
” આપવા હોય તો ઝખ્મો હસીને આપજો, બસ વ્હાલમાં વીંટાળીને વેદના ના આપતા “
” બસ એટલું અમીર થવું છે, કે ગરીબ લોકોની મદદ કરી શકું “
” અમે ખરાબ સમય જોયો છે સાહેબ, અમે કોઈનું ખરાબ ના કરીએ “
“તારી જેમ વાત વાતમાં બદલાતા અમને નથી આવડતું, અને જે બદલાઈ જાય એના પર ભરોસો અમે નથી કરતા “
” અમે સારા સારાને સુધારી દીધા છે, અને તમે અમને સુધારવાની વાત કરો છો “
” આજે નહીં તો કાલે સફળ જરૂર થઈશ, મારું નસીબ પણ મને રોકી નહીં શકે “
” સમય ભલે બદલાતો રહેશે, પણ અમારી સ્ટાઈલ ક્યારેય નહીં બદલાય “
” અમે ખરાબ માણસ છીએ સાહેબ, ખરાબ સમયમાં અમે જ કામ આવીશું “
Boy Attitude Status In Gujarati
” જે દિવસે મર્યાદા છોડી દઈશું, એ દિવસે બધાનો ઘમંડ તોડી દઈશું “
” તમારું સપનું પ્લેનમાં ફરવાનું છે, અમારું સપનું પ્લેન ખરીદવાનું છે “
” અમારી સાથે સંબંધ બનાવી રાખજો, અમે ત્યાં પણ કામ આવીએ છીએ જ્યાં બધા સાથ છોડી દે છે “
” તું મને થોડો તો ઇગ્નોર કર, હું તને ઓળખવાની જ ના પાડી દઈશ “
” ઓળખાણ આપવાની ક્યાંય જરૂર જ નથી પડતી, દોસ્ત દિલથી અને દુશ્મન વટથી જ ઓળખી લે છે “
” નસીબની તો ખબર નથી, પણ મારી મહેનત એક દિવસ જરૂર મને સફળ બનાવશે “
” આગ લગાવી દઈશ હું એ ઈચ્છાઓને, જેના કારણે મારે કોઈ સામે ઝૂકવું પડે “
” અહિંયા પોતાનો ગુસ્સો CONTROL નથી થતો, બીજાનો ક્યાંથી ADJUST કરું હું “
” હું તો ખાલી સ્માઈલ કરું છું, ખબર નહીં લોકોના દિલમાં આગ કેમની લાગી જાય છે “
” હું શૂન્ય છું મને પાછળ જ રાખજો, મારે તો ફક્ત તમારી કિંમત વધારવી છે “
” દુનિયા શું વિચારશે, એ વિચારવાનું જ અમે છોડી દીધું છે સાહેબ “
” ખોવાઈ ગયો તો બહુ પસ્તાશો, મને તો પાછા આવવાની આદત પણ નથી “
- Boy Attitude Quotes in Gujarati
- Best Motivational Quotes in Gujarati
- Best Quotes in Gujarati
- Best Suvichar in Gujarati
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati
- Love Quotes in Gujarati
- Heart Touching Sad Love Quotes in Gujarati