Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»English Categories»Boy Attitude Images Quotes in Gujarati | Gujarati Attitude Shayari
    English Categories

    Boy Attitude Images Quotes in Gujarati | Gujarati Attitude Shayari

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Boy Attitude Images Quotes in Gujarati

    ” કેટલા દિવસ જીવીશ એ તો ખબર નથી, પણ જેટલા દિવસ જીવીશ વટથી જીવીશ હું “


    Gujarati Attitude Shayari

    ” સમય મારો હોય કે ના હોય, પણ હું મારો સમય જરૂર લાવીશ “


    Instagram Shayari Gujarati Attitude

    ” ચુપ હતો એટલા માટે કે તમાશો ના બને, બાકી તારા એક એક સવાલના સો સો જવાબ હતા “


    Gujarati Attitude Shayari

    ” મારા જેવું કોઈ મળે તો મને કહેજો, હું ખુદ આવીશ એને સલામ કરવા “


    Gujarati Attitude Shayari

    ” હું કિસ્મત પર નહીં સાહેબ, મહેનત પર ભરોસો કરું છું “


    Gujarati Attitude Shayari

    ” બહુ મતલબી બની જઈશ હું, જયારે વાત મારી ઈજ્જત પર આવશે “


    Boy Attitude Images Quotes in Gujarati

    ” જે ખોયું એનો કોઈ ગમ નથી, કેમ કે જે મેળવ્યું એ કંઈ કમ નથી “


    Instagram Shayari Gujarati Attitude

    ” અમે તો ખુલ્લી કિતાબ છીએ સાહેબ, હવે તમે અભણ હોવ તો અમારો શું વાંક “


    Gujarati Attitude Shayari

    ” જે લોકો મને ખરાબ કહે છે, એ લોકોએ દુનિયા હજુ જોઈ જ નથી “


    Gujarati Attitude Shayari

    ” ખુશ રહું છું એમના માટે, જેમને મારા ઉદાસ થવાથી ફરક પડતો હોય છે “


    Gujarati Attitude Shayari

    ” જે બધી તરફ જાય છે, એને હું ક્યારેય મારા તરફ આવવા નથી દેતો “


    Gujarati Attitude Shayari

    ” કુતારાઓનું ગમે એટલું મોટું ટોળું હોય, ક્યારેય સિંહનો શિકાર ના કરી શકે “


    Gujarati Attitude Shayari

    ” સમયની રાહ જો દોસ્ત, છેલ્લે તો અમારાથી જ મુલાકાત થશે “

    Gujarati Attitude Shayari


    Boy Attitude Images Quotes in Gujarati

    ” મારી બુરાઈ કરો કે મને બદનામ કરો, પણ જે કરો એ હિંમત રાખીને કરજો સાહેબ “


    Gujarati Attitude Shayari

    ” લોકોને અમે તીરની જેમ ખૂંચીએ છીએ, લાગે છે અમારું નિશાન સાચું અને સારા રસ્તે છે “


    Instagram Shayari Gujarati Attitude

    ” નફરત જ કરો તમે મારાથી, પ્રેમ કરવાની તમારી ઔકાત નથી “


    Gujarati Attitude Shayari

    ” તમે કંઈક ખોટું સમજી બેઠા છો સાહેબ, હસતા રહેવું એ આદત છે અમારી “


    Gujarati Attitude Shayari

    ” મારા જેવા કરોડો મળશે પણ હું તો નહીં જ મળું “


    Gujarati Attitude Shayari

    ” હારી નથી ગયો જીતીને બતાવીશ, મારો સમય ખરાબ છે હું નહીં “


    Gujarati Attitude Shayari

    ” હું નમું છું બધાની સામે, કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે “


    Gujarati Attitude Shayari

    ” સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી, પણ યાદ રાખજો કે દરિયો કયારેય સુકાતો નથી “


    Gujarati Attitude Shayari

    ” જરાક માથાભારે પણ થવું પડે સાહેબ, નહિતર આ દુનિયા માથે ચડીને નાચે એવી છે “


    Instagram Shayari Gujarati Attitude

    ” મારી ખામીઓ અને ખૂબીઓ મને જ બતાવવી, ગામમાં આપણી બીજી કોઈ શાખા નથી “


    Gujarati Attitude Shayari

    ” મારી પાસે સ્વમાનની બાબતમાં, ક્યારેય સમાધાન નહીં થાય “


    Boy Attitude Images Quotes in Gujarati

    ” લોકો કહે છે મારો પણ સમય આવશે, હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ “

    • Attitude Boy Shayari Gujarati
    • Boy Attitude Quotes in Gujarati
    • Best Motivational Quotes in Gujarati
    • Best Quotes in Gujarati
    • Best Suvichar in Gujarati
    • Best Love Quotes in Gujarati
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Love Quotes in Gujarati
    • Heart Touching Sad Love Quotes in Gujarati
    Boy Attitude Images Quotes in Gujarati Boy Attitude Images Quotes in Gujarati gujarati attitude shayari gujarati attitude shayari Gujarati Vat Shayari Gujarati Vat Shayari Instagram Shayari Gujarati Attitude Instagram Shayari Gujarati Attitude
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Breakup Quotes For Him – Shayari Center

    November 11, 2023

    Heart Touching True Love Quotes – Shayari Center

    November 11, 2023

    True Love Quotes – Shayari Center

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.