Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»English Categories»Boy Attitude Quotes in Gujarati | Attitude Quotes in Gujarati For Boy
    English Categories

    Boy Attitude Quotes in Gujarati | Attitude Quotes in Gujarati For Boy

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Boy Attitude Quotes in Gujarati

    ” ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે, પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે “


    Attitude Shayari Gujarati

    ” વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું “


    Attitude Shayari Gujarati

    ” ઉંમર નાની છે વાલા, બાકી નામ તો બજારમાં ગુંજતું કરી દીધું છે “


    Attitude Shayari Gujarati

    ” નખરા તો છોકરીઓના હોય સાહેબ, બાકી અમારા તો કાયમ તોફાન જ હોય “


    Attitude Shayari Gujarati

    ” જુગાર નથી જિંદગી છે મારી, રમે તો જરા સંભાળીને રમજે “


    Attitude Shayari Gujarati

    ” મારી ખૂશી અમુક લોકો જોઇ નથી શકતા, ને એ લોકો મારું કંઈ ઊખાડી પણ નથી શકતા “


    Attitude Shayari Gujarati

    ” દમ તો શબ્દોમાં હોવો જોઈએ, બાકી ઘાયલ તો મારી આંખ પણ કરી દે “


    Attitude Shayari Gujarati

    ” સપનાઓ તુટવા પણ જરૂરી છે જિંદગીમાં, ખબર તો પડે આપણામાં કેટલી ત્રેવડ છે પાછું ઉઠવાની “


    Attitude Shayari Gujarati

    ” ખોટી વાહ અને પાછળથી ઘા, આપણા લોહીમાં જ નથી વાલા “


    Attitude Shayari Gujarati

    ” મારી પાસે નમવા માટેની સભ્યતા છે, તો નમાડવાની તાકાત પણ છે “


    Attitude Quotes in Gujarati For Boy

    ” ભારીમાં ભારી વજન ઉઠાવી લઉં છું, પણ હજી સુધી કોઈનો ફાયદો નથી ઉઠાવ્યો “


    Attitude Shayari Gujarati

    ” નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો ખબર નહિ જીવનમાં હું કયા જઈ બેઠો છું “


    Attitude Shayari Gujarati

    ” જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે, ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો “

    Attitude Quotes in Gujarati For Boy


    Attitude Shayari Gujarati

    “ લડી લેવું જ્યાં સુધી દિલમાં થોડી ઘણી hope હોય, પછી સામે ભલેને ગમે તેટલી મોટી તોપ હોય “


    Boy Attitude Quotes in Gujarati

    ” જીતવાની મજા તો ત્યારે જ આવે, જ્યારે આખી દુનિયા તમારી હારની રાહ જોઈને બેઠી હોય “


    Attitude Shayari Gujarati

    ” હું દિલ નથી તોડતો કોઈનું પણ ઘમંડ તોડવાની હિંમત જરૂર રાખું છું “


    Attitude Shayari Gujarati

    ” સિંહનું સમાધાન સ્મશાને જ હોય સાહેબ, બાકી જીવતો સિંહ કોઈ સામે નમે એ વાતમાં દમ નથી “


    Attitude Shayari Gujarati

    ” પોતાનું સાંભળું છું એટલે આજે પણ અડીખમ છું, બીજાનું સાંભળ્યું હોત તો કયારનો તૂટી ગયો હોત “


    Attitude Quotes in Gujarati For Boy

    ” બદલાયા નથી અમે, બસ હવે શાંત રહેવું પસંદ છે “


    Boy Attitude Shayari Gujarati

    ” ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે, અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે “


    Boy Attitude Shayari Gujarati

    ” હું તને બ્લોક નહીં કરું, પણ હું તને એ જરૂર દેખાડીશ કે તે શું ગુમાવ્યું છે “


    Boy Attitude Shayari Gujarati

    ” પરિણામની ખબર તો રાવણને પણ હતી, પણ જીદ હતી એને પોતાના અંદાજમાં જીવવાની “


    Boy Attitude Shayari Gujarati

    ” બદલાયા તો તમે છો, બાકી અમે તો આજે પણ એ જ છીએ જે કાલે હતા “


    Boy Attitude Shayari Gujarati

    ” ના કહેવું એ મારી કમજોરી નહીં, મારી સમજદારી હતી સાહેબ “


    Attitude Shayari Gujarati

    ” હું એવી આદત નથી લગાડતો, કે જે મારી કમજોરી બની જાય “

    • Best Motivational Quotes in Gujarati
    • Best Quotes in Gujarati
    • Best Suvichar in Gujarati
    • Best Love Quotes in Gujarati
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Love Quotes in Gujarati
    • Heart Touching Sad Love Quotes in Gujarati
    Attitude Boy Status Photo in Gujarati Attitude Boy Status Photo in Gujarati Attitude Quotes in Gujarati For Boy Attitude Quotes in Gujarati For Boy attitude shayari gujarati attitude shayari gujarati Boy Attitude Quotes in Gujarati Boy Attitude Quotes in Gujarati
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Breakup Quotes For Him – Shayari Center

    November 11, 2023

    Heart Touching True Love Quotes – Shayari Center

    November 11, 2023

    True Love Quotes – Shayari Center

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.