Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Life Motivational Quotes in Gujarati | New Motivational Quotes in Gujarati
    Gujarati Categories

    Life Motivational Quotes in Gujarati | New Motivational Quotes in Gujarati

    JohnBy JohnNovember 9, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Life Motivational Quotes in Gujarati

    Life Motivational Quotes in Gujarati

    ” પીઠ હમેંશા મજબુત રાખવી સાહેબ , કેમ કે શાબાશી અને દગો હમેંશા ત્યાં જ મળે છે “

    Best motivational Suvichar in Gujarati

    ” પ્રગતિ ત્યાં સુધી નહીં થાય સાહેબ, જ્યાં સુધી પારકા પર આશા રાખીને બેસશો “

    Best motivational Suvichar in Gujarati

    ” સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે “

    Best motivational Suvichar in Gujarati

    ” અભિમાન કહે છે કોઈની જરૂર નથી, અનુભવ કહે છે કે માટીની પણ જરૂર પડે છે “

    Best motivational Suvichar in Gujarati

    ” ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે “

    New Motivational Quotes in Gujarati

    ” તક આવે છે ત્યારે નાની લાગે છે જતી રહે છે ત્યારે મોટી લાગે છે “

    New Motivational Quotes in Gujarati

    ” કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે પરંતુ એ જ રંગનું શાળાનું બોર્ડ બહુ બધાની જીંદગી બદલી નાખે છે “

    Life Motivational Quotes in Gujarati

    ” હાથ ની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ ના કરતા સાહેબ કેમ કે, નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા “

    Life Motivational Quotes in Gujarati

    ” થોડું બોલીને સબ્દોમાં વજન રાખશો ને સાહેબ, તો કોય ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહિ કરે “

    New Motivational Quotes in Gujarati

    ” જિંદગી ની એક ભૂલ માણસ ને ઘણું શીખવી જાય છે પણ, ઘણું બધું શીખેલા માણસ પણ ભૂલ કરી જાય છે “

    New Motivational Quotes in Gujarati

    ” ઊંચું ઉડવા વાળું પક્ષી પણ ઘમંડ નથી કરતુ કારણકે ખબર છે કે આકાશ માં બેસવાની જગ્યા નથી હોતી “

    Life Motivational Quotes in Gujarati

    ” પુરી દુનિયા જીતી શકાય છે સંસ્કાર થી અને જીતેલુ પણ હારી જવાય છે અહંકાર થી “

    New Motivational Quotes in Gujarati

    ” જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહીં, કારણ કે તે શૂન્યની સામે કેટલા નંબર લખવા તે શક્તિ તમારા હાથમાં છે “

    New Motivational Quotes in Gujarati

    New Motivational Quotes in Gujarati

    ” જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો કારણ કે જે સારા હસે તે સાથ આપશે ને ખરાબ હસે તે શીખ આપશે “

    New Motivational Quotes in Gujarati

    “ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં, જેણે તમને બનાવ્યા તે આ બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે “

    New Motivational Quotes in Gujarati

    ” ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે, એ બીજાની પડછાય બનવામાં નહી “

    Life Motivational Quotes in Gujarati

    ” જિંદગી માં જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી લોકો ની ટીકા પચાવી શકે એ જ માણસ સફળ થઇ શકે છે “

    New Motivational Quotes in Gujarati

    ” ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી, સારા કામો કરવાથી બદલાય છે “

    New Motivational Quotes in Gujarati

    ” જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે “

    New Motivational Quotes in Gujarati

    ” જે વઘુ બોલે છે તે કંઇ નથી કરી શકતા, જે કરી બતાવે છે તે વધારે બોલવામાં નથી માનતા “

    New Motivational Quotes in Gujarati

    ” સફળતા સુઘી ૫હોચવા માટે નિષ્ફળતાના રોડથી ૫સાર થવુ ૫ડે છે “

    New Motivational Quotes in Gujarati

    ” સમય બદલવા જિંદગી નથી મળતી, પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે “

    New Motivational Quotes in Gujarati

    ” પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો, તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો “

    Life Motivational Quotes in Gujarati

    ” પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર ક્યારેય નિષ્ફળ નથી જતો “

    New Motivational Quotes in Gujarati

    ” મહેનત અને લગન હોય તો, મંજિલ સુધી પહોંચતા તમને કોઈ રોકી નહીં શકે “

    • Best Motivational Quotes in Gujarati
    • Best Quotes in Gujarati
    • Best Suvichar in Gujarati
    • Best Love Quotes in Gujarati
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Love Quotes in Gujarati
    • Heart Touching Sad Love Quotes in Gujarati
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.