Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Girl Attitude Quotes in Gujarati – Shayari Center
    Gujarati Categories

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Best Girl Attitude Quotes in Gujarati

    ” બાળપણથી આદત છે ગમતું સાચવવાની, પછી એ કોઈ વસ્તુ હોય કે તું “

    Self Respect Girl Attitude Quotes in Gujarati

    ” સહનશક્તિ તો ઘણી છે મારી, બસ કોઈ તારા વિશે બોલી જાય તો સહન ના થાય “

    Swag Attitude Status in Gujarati For Girl

    ” મારા વાળો થોડો લેટ આવશે, પણ જો જો લાખોમાં એક આવશે “

    Princess Attitude Status in Gujarati For Girl

    ” હા મને ગુસ્સો આવે છે, કારણ કે ખોટું મારાથી સહન નથી થતું “

    Girl Attitude Shayari in Gujarati

    ” ઝુપડીમાં રાજ કરવું મને ગમશે સાહેબ, પણ મહેલોની ગુલામી કરવી મને નહીં પરવડે “

    Single Girl Attitude Quotes in Gujarati

    ” વાત એ નથી કે મને કોઈ મળતો નથી, વાત એ છે કે મારે કોઈ જોઈતો જ નથી “

    Girl Attitude Shayari in Gujarati

    ” ચાલ્યા જઈશું તમને તમારા હાલ પર છોડીને, કદર શું છે એ સમય બતાવશે તમને “

    Girl Attitude Shayari in Gujarati

    ” જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય, એકવાર કોઈનો હાથ પકડ્યા પછી છોડવાનો ના હોય “

    Girl Attitude Quotes in Gujarati

    ” આ તો બળતરા કરવાવાળાની દુઆ છે, નહીંતર હું આટલી ફેમસ થોડી હોવ “

    Swag Attitude Status in Gujarati For Girl

    ” યાદ રાખજો સમય પોતાનો રંગ જરૂર બદલે છે, આજે તમારો છે તો કાલે મારો પણ આવશે “

    Princess Attitude Status in Gujarati For Girl

    ” હું એક જ શોખ જોરદાર રાખું છું, પરિસ્થિતિ ગમે તે હોય પણ ચહેરા પર મુસ્કાન રાખું છું “

    Cool Girl Attitude Quotes in Gujarati

    ” એના માટે માન હતું, પણ એને થોડુક અભિમાન હતું “

    Girl Attitude Shayari in Gujarati

    ” જિંદગી અને જુવાની એક વાર જ આવે, મારું માનો તો મોજથી જીવી લેવાની “

    Girl Attitude Shayari in Gujarati

    Vat Status For Girl in Gujarati

    ” કોઈને ખટકતું હોય તો સામેથી કહેજો, બાકી જિંદગી તો આમ જ જીવાશે “

    Girl Attitude Shayari in Gujarati

    ” ઈચ્છા તો મને પણ ઘણી છે તને મોબાઈલ નંબર આપવાની, પણ તું માંગે તો આપું ને “

    Girl Attitude Shayari in Gujarati

    ” મારી દોસ્તીનો ફાયદો ઉઠાવી લેજે, કેમ કે મારી દુશ્મનીનું નુકશાન તું સહન નહીં કરી શકે “

    Girl Attitude Shayari in Gujarati

    ” હું તો સાદગી પર મરું છું, તું કેમ આટલો તૈયાર થઈને નીકળે છે “

    Girl Attitude Shayari in Gujarati

    ” તું મારી સાથે નથી તો કાંઈ વાંધો નહીં, હું તારા માટે તડપું એ તારી ઔકાત નથી “

    Princess Attitude Status in Gujarati For Girl

    ” પેલું શું કેહવાય… વટનો કટકો હા એ હું પોતે “

    Girl Attitude Shayari in Gujarati

    ” કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા, તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા “

    Vat Status For Girl in Gujarati

    ” જો આદત મારી સહેવાની ના હોત, તો હિંમત તારી કાંઈ કહેવાની ના હોત “

    Girl Attitude Shayari in Gujarati

    ” અમારો સમય પણ કાંઈક એવો આવશે, જે નફરત કરે છે એ પણ અમને ચાહશે “

    Princess Attitude Status in Gujarati For Girl

    ” દિલની નેક છું દોસ્ત, શરારત કરું છું સૌની સાથે પણ સાજીશ નહિ “

    Vat Status For Girl in Gujarati

    ” હવે લાઇફમાં આવી ગયા તો જીવવું તો પડશે જ, અને જીવવું હોય તો કાઈ નબળું થોડું જીવાય “

    Girl Attitude Quotes in Gujarati

    ” જે આપણી value ના સમજે ને, એને એક વાર પ્રેમથી એની value સમજાવી દેવાની “

    • Attitude Shayari Gujarati For Girl
    • Best Motivational Quotes in Gujarati
    • Best Quotes in Gujarati
    • Best Suvichar in Gujarati
    • Best Love Quotes in Gujarati
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Love Quotes in Gujarati
    • Heart Touching Sad Love Quotes in Gujarati
    Cool Girl Attitude Quotes in Gujarati Cool Girl Attitude Quotes in Gujarati Cool Girl Attitude Quotes in Gujarati With Images Cool Girl Attitude Quotes in Gujarati With Images Girl Attitude Quotes in Gujarati Girl Attitude Quotes in Gujarati Girl Attitude Shayari in Gujarati Girl Attitude Shayari in Gujarati Jealous Attitude Status in Gujarati For Girl Jealous Attitude Status in Gujarati For Girl Princess Attitude Status in Gujarati For Girl Princess Attitude Status in Gujarati For Girl Royal Attitude Status in Gujarati For Girl Royal Attitude Status in Gujarati For Girl Self Respect Girl Attitude Quotes in Gujarati Self Respect Girl Attitude Quotes in Gujarati Single Girl Attitude Quotes in Gujarati Single Girl Attitude Quotes in Gujarati Swag Attitude Status in Gujarati For Girl Swag Attitude Status in Gujarati For Girl Vat Status For Girl in Gujarati Vat Status For Girl in Gujarati
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023

    True Love Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.