Royal Attitude Status in Gujarati For Girl
” જિંદગી તો સસ્તી જ છે દોસ્ત, મોંઘી તો જીવવાની રીત છે “
” હું પાવર અને પૈસાને નહીં, પણ સ્વભાવ અને સંબંધને માન આપું છું “
” હું ખુદ પણ મને નથી સમજી શકી, તો તું મને શું ધૂળ સમજવાનો “
” 100 આવશે અને 100 જશે, પણ મારા જેવી તો તારી મમ્મી પણ નહીં ગોતી શકે “
” જે લોકો મને નથી સમજતા એમને હું IGNORE કરી દવ છું, હવે જીવવાનો નિયમ કંઇક એવો છે “
જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી વટથી જ જીવીશ, જયારે વટ ખતમ ત્યારે જિંદગી પણ ખતમ “
” બંધ કરો પીઠ પાછળ મારી વાતો કરવાનું, બાકી જિંદગી નીકળી જશે આખી રડવામાં “
” અમે કોઈના દીવાના નથી દુનિયા અમારી દિવાની છે “
” તને મારા જેવું બીજું મળવાની તો દૂરની વાત છે, શોધવામાં પણ ફાંફા પડી જશે “
” વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, બાકી માણસ તો હું યે સીધી સાદી જ છું “
” મારે તો એવો છોકરો જોઈએ, જે લગ્ન પછી ખુશીથી મારી જોડે બેસીને ટીવી સીરીયલ જોવે “
” હું એ લોકો માંથી છું, જેને તમે ફરી ક્યારેય નથી મેળવી શકતા “
” ગદ્દારો સાથે પહેલી લાઈનમાં બેસવા કરતા, વફાદારો સાથે છેલ્લી લાઈનમાં બેસવું વધારે ગમે છે મને “
Girl Attitude Quotes in Gujarati
” મને કોઈએ કહ્યું હતું કે તમે ક્યારેય મને ભૂલી નહીં શકો, પણ યાદ નથી આવતું કે કોણે કહ્યું હતું “
” જે થઇ રહ્યું છે એ મારી મરજી મુજબનું નથી, પણ ભરોસો છે કે ઉપરવાળો જે કરશે સારું જ કરશે “
” પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું, બાકી નફરતમાં તો તારો ઉલ્લેખ પણ ના હોય “
” છોકરો સંસ્કારી હોવો જોઈએ, બાકી સ્માર્ટ તો મારો ફોન પણ છે “
” ઓયે સાંભળ ! તારો ઘમંડ તારી પાસે જ રાખ, પ્રેમ કર્યો છે પણ હવે ગુલામી નથી કરવી તારી “
” હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કદર થવી જોઈએ, બસ એકવાર વાંચો તો દિલ પર અસર થવી જોઈએ “
” હું સુધરી ગઈ એવું ક્યારેય સાંભળવા નહીં મળે તમને, કેમ કે સિંહણ તો ખૂંખાર જ સારી લાગે “
” જીંદગીમાં હવે કંઈક એવું કરવું છે કે, એ સામેથી કહે યાર મારે તને મળવું છે “
” હું તો ખરાબ છું સાહેબ, હું કોઈની થઈ નથી અને કોઈ દિવસ થવાની પણ નથી “
” કમજોર સમજવાની ભૂલના કરવી વ્હાલા, બસ બને ત્યાં સુધી પ્રેમથી પતાવવામાં માનીએ છીએ “
” તને લાગે છે હું તારા વિના નહીં જીવી શકું, સાચું કહું તો ઈ તારો વેમ છે “
” ઔકાત તો હવે તને તારી બતાવી દઈશ, પહેલા માફ કરતી હતી હવે સાફ કરી દઈશ “
- Attitude Shayari Gujarati For Girl
- Best Motivational Quotes in Gujarati
- Best Quotes in Gujarati
- Best Suvichar in Gujarati
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati
- Love Quotes in Gujarati