True Love Quotes in Gujarati
” સાચી મજા તો મુશળધારમાં જ આવે, ભલે ને એ વરસાદ હોય કે પછી પ્રેમ હોય “
” મને નથી ખબર કે હું કાલે હોઈશ કે નહીં, મારી ઈચ્છા છે કે મારી આજ હું તારી સાથે વિતાવું “
” દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી જે આપીને હું તમને સમજાવી શકું કે તમે મને કેટલા ગમો છો “
” બસ એમ વિચારીને તને પ્રેમ કરું છું, કે મારું તો કોઈ નથી પણ તારું તો કોઈ હોય “
” સાચે જ હું પોતાને ખુબ LUCKY FEEL કરું છું, કેમ કે મને આટલો પ્રેમ કરવા વાળા તમે જો મળ્યા છો “
” હું તને માત્ર સાત દિવસ નહીં, સાત જન્મો સુધી પ્રેમ કરવા માંગુ છું “
” ક્યારેક હું સમજી ના શકું તો તું કહી દેજે, ને ક્યારેક હું કહી ના શકું તો તું સમજી જજે “
” ભગવાનનું મંદિર હોય કે ખરતો તારો, મારી દરેક પ્રાર્થનામાં હું તને માંગુ છું “
” જેને તમારી સાથે વાત કરવાની ઈચ્છા થતી હોય, એ ગમે તેટલા વ્યસ્ત હોવા છતાં વાત કરી જ લેશે “
” તું એકવાર માફી માંગી તો જો, હું ગળે ના લગાવી લઉં તો કહેજે “
” મારા માટે ખુશી એટલે, તારી સાથે સમય વિતાવવો “
” જ્યાં દિલથી હારવાનું હોય છે, ત્યાં ક્યાં કશું વિચારવાનું હોય છે “
” તારા સિવાય કોઈને બે મિનીટ નથી આપતો, દિલ આપવાની વાત તો બહુ દૂરની છે “
Best Love Shayari in Gujarati
” તું હંમેશા મારી સાથે રહે, બસ બીજું કંઈ ના જોઈએ મારે “
” દર્દ પણ તું અને દવા પણ તું, ચાહત પણ તું અને રાહત પણ તું “
” વાત જયારે પ્રેમની આવે છે, સૌ પ્રથમ યાદ તારી આવે છે “
” મારા દિલની ચિંતા કરવાનું છોડી દે, એ તારું છે ને તારું હંમેશા જ રહેશે “
” જરૂરી નથી તું મારી સાથે રહે, જ્યાં પણ રહે બસ ખુશ રહે “
” કેટલો ખુશનસીબ હશે એ માણસ, જેને માંગ્યા વગર તમે મળી જશો “
” હૃદય પાસે એવા ઘણા કારણો હોય છે, જેનો બુદ્ધિ પાસે કોઈ જવાબ નથી હોતો “
” જયારે પણ હું તને બહુ Miss કરું છું, તારા ફોટા જોઇને સ્માઈલ કરું છું “
” તમે મને મળો કે ના મળો, દુવા છે તમને દુનિયાની બધી ખુશીઓ મળે “
” જા તને ઇજાજત છે મારી, માંગીને ના મળું તો છીનવી લેજે મને “
” મારા ઉદાસ ચહેરા પર સ્માઈલ આવી જાય, જયારે તારી સાથે વાતો શરુ થાય “
” સવાર સવારમાં તારા હાથની ચા મળે, એનાથી વધુ ખુશી બીજી શું મળે મને “
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati
- Love Quotes in Gujarati