Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Latest Good Morning Gujarati Suvichar Photo – Shayari Center
    Gujarati Categories

    Latest Good Morning Gujarati Suvichar Photo – Shayari Center

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Good Morning Gujarati Suvichar Photo


    Good Morning Gujarati Suvichar Photo

    ” તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ, પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ “

    ” મારી સવારની શરૂઆત પહેલા જ, તમારી યાદોની શરૂઆત થઇ જાય છે “

    ” કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા ના લો સાહેબ, કે એ માણસ સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય “

    ” સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે છે, પણ સુંદર સ્વભાવ લોકોના દિલ જીતી લે છે “

    ” વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી જોઈએ, કે શંકાનો કોઈ પથ્થર એને તોડી ના શકે “

    ” સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો, તે હૃદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે “

    ” છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ, મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ “


    Good Morning Gujarati Suvichar Photo

    ” કામ સુધારો સાહેબ, નામ આપોઆપ સુધરી જશે “

    ” જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય, અને વિચાર્યું પણ ના હોય અને મળી જાય એનું નામ સુખ “

    ” જ્યાં મીઠ્ઠો આવકારો ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં, ચાંદીના ચંમચા અને સોનાની થાળીમાં પીરસાતું હોય “

    ” બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા, ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે “

    ” પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં, આખો પરિવાર સુખે થી રહે છે “

    ” પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના એકેય તહેવાર નથી “

    Good Morning Gujarati Suvichar Photo


    Good Morning Gujarati Suvichar Photo

    ” હું એ લોકોની કદર કરું છું જે સાચું બોલે છે, પછી ભલે તે ગમે તેટલું ખરાબ હોય “

    ” જે માણસ મુસીબતો સામે નથી નમતો, એની જ સામે આ દુનિયા નમી જાય છે “

    ” હસવાની જગ્યા તો ઘણી હોય છે સાહેબ, પરંતુ રડવાના ખભા અને ખૂણા બહુ ઓછા હોય છે “

    ” એ મહત્વનું નથી કે તમારી ઉંમર કેટલી છે, મહત્વનું એ છે કે તમે કઈ ઉંમરના વિચાર રાખો છો “

    ” સાથની જરૂર તો બધાને પડવાની, એકલા તો ભગવાનથી પણ નથી રહેવાયું “


    Good Morning Gujarati Suvichar Photo

    ” કોઈ મતલબ વગર સારા બનો સાહેબ, કેમ કે મતલબ માટે તો બધા સારા બને જ છે “

    ” ગમતા સંબંધોને સાચવી રાખજો સાહેબ, જો ખોવાશે તો ગુગલ મેપ પણ શોધી નહીં શકે “

    ” તમારો સારો સમય એને જ આપો, જે ખરાબ સમયમાં તમારી સાથે હતા “

    ” સંબંધ માપવાના કોઈ ત્રાજવા નથી હોતા દોસ્ત, એ તો તમારું વર્તન જ કહી દે છે કોણ કેટલું કિંમતી છે “

    ” ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો સામે જ બનાય, જેને વાંચતા અને સમજતા આવડતું હોય સાહેબ “

    ” લોકો કહે છે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ, હું માનું છું કે પોતાના હોય એ કદી નમવા જ ના દે “

    ” આશા ભલે ગમે તેટલી નાની હોય, પણ નિરાશા કરતા તો સારી જ હોય છે “

    • Good Morning Gujarati Suvichar
    • Good Morning Images Gujarati With Quotes
    • Best Quotes in Gujarati
    • Life Good Morning Gujarati Suvichar
    • Best Suvichar in Gujarati
    • New Good Morning Gujarati Images
    • Good Morning Message in Gujarati With Image
    • Good Morning Motivational Quotes in Gujarati
    • Inspirational Good Morning Quotes in Gujarati With Images
    Good Morning Gujarati Suvichar Photo Shubh Prabhat Good Morning Images Gujarati Suvichar Zindagi Good Morning Gujarati Suvichar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.