Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Gujarati Status | Gujarati Suvichar | Suvichar Images
    Gujarati Categories

    Gujarati Status | Gujarati Suvichar | Suvichar Images

    JohnBy JohnNovember 9, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Gujarati Status Download

    છીએ એના કરતાં ઓછા દુઃખી થવાની કળા એટલે સ્વભાવ નું મેનેજમેન્ટ Gujarati Status Download

    Gujarati Suvichar

    દુનિયા ની સાચી હકીકત જ્યાં સુધી સાચી વાત ઘર ની બહાર નીકળે ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે

    Prem Suvichar Gujarati

    રૂહ કી તલબ હો તુમ કૈસે કહું અલગ હો તુમ

    Gujarati Status Download

    એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો સરળ બનવું ધારીએ એટલું સીધું નથી

    Gujarati Suvichar

    સંબધ ઓછા રાખો પણ જેટલા રાખો એ મજબૂત રાખો Boys Attitude Status In Hindi

    Suvichar in Gujarati

    કોરો હતો હું મૂશળધાર વરસાદ માં પણ કોઈ એ છત્રી આપી ને હું પલળી ગયો

    Gujarati Suvichar

    Gujarati Status Download

    24 કલાક રાહ જોઈ હોય ફક્ત 30 મિનિટ વાત કરવા માટે અને એમાં પણ વાત ન થઈ હોય ત્યારે એ સમયે 1 મિનિટ પણ 1 કલાક જેવી બની જાય છે

    Gujarati Suvichar

    દિલ ની ધડકન બની ને દિલમાં રહીશ તું જ્યાં સુધી ચાલે છે મારા શ્વાસ ત્યાં સુધી સાથે રહીશ તું

    Gujrati Suvichar On Life

    ચિંતા દિલ થી થાય છે શબ્દો થી નહીં અને ગુસ્સો શબ્દો થી થાય છે દિલ થી નહીં

    Gujarati Status Download

    જિંદગી ચાલે ન ચાલે વાંધો નહીં બસ એક જ ઇરછા છે કે તું મારી સાથે જિંદગીભર ચાલે Girls Attitude Status In Hindi

    Gujarati Suvichar

    જયારે પણ કઈ મનગમતું માંગવાની વાત આવે છે મારા મોઢે બસ તારું જ નામ આવે છે

    Gujarati Ma Suvichar

    પ્રેમ થવો એ આત્મા નો સ્વાભાવિક ગુણ છે વિશ્વાસઘાત ની શોધ તો કરી આ માનવી એ

    Suvichar Images

    Gujarati Status Download

    લડી લેવાની ત્રેવડ બધા માં જ હોય છે અમુક ને જીત વ્હાલી હોય તો અમુક ને સંબંધ

    Gujarati Suvichar

    કોઇ ધર્મ માં એમ કહ્યુ નથી કે કોઈ ધર્મ નું કામ નઈ કરવાનું

    Latest Suvichar Gujarati Text

    સંબંધ માં સાચો નિખાર ત્યારે જ આવશે જ્યારે તમે લાગણી થી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા હોવ માત્ર ફરજ થી નહીં love feeling quotes hindi

    Gujarati Status Download

    ભલે અત્યારે તને મારી આંખો માં દર્દ નથી દેખાતું પણ મને વિશ્વાસ છે કે એક દિવસ મને તારી આંખો માં પસ્તાવો જરૂર દેખાશે

    Gujarati Suvichar

    જે તમને સાચો પ્રેમ કરે છે તે તમને ક્યારેય નહીં છોડે કેમકે એ તમને છોડવાના 100 કારણો માંથી તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે

    Sara Suvichar Gujarati

    તકલીફ તો ઘણી છે આ દુનિયામાં પણ જ્યારે કોઈ પોતાનું નજર અંદાજ કરે તો સહન નથી થતું

    Royal Gujarati Status

    Gujarati Status Image

    નજીક હોય કે દૂર ફરક નથી પડતો કદર કરવા વાળા દૂર રહીને પણ પાસે જ હોય છે

    Gujarati Suvichar

    સમજદાર લોકો જ છેતરામણી કરે કયારેય અસ્થિર મગજ ના લોકો ને દગો કરતા જોયા છે Zindagi Status in Hindi

    Suvichar Gujarati Ma

    જે વ્યક્તિ વગર આપણે જીવી નથી શકતા એજ વ્યક્તિ આપણને એકલા જીવતા શીખવાળી દે છે

    Gujarati Status Download

    દરેક લાગણી ને શબ્દ માં લાવવાની જરૂર નથી કયારેક એને અનુભવી પણ શકાય છે

    Gujarati Suvichar

    તમારી હાજરી થી જે લોકો કાંપે છે એ જ લોકો તમારી ગેરહાજરી માં તમારી કાપે છે

    Katax Suvichar Gujarati

    તમને કોઈ ત્યારે જ સમજી શકે જયારે તમે એને સમજી શકતા હોવ

    Gujarati Love Status Photo

    Gujarati Status Image

    તમે જો પ્રેમ ઇરછતા હોવ તો પહેલા પ્રેમ કરો Sad Love Story

    Gujarati Suvichar

    જીવવું છે ત્યાં સુધી તકલીફ તો થશે જ બાકી મર્યા પછી બળવાનો એહસાસ પણ નહીં થાય

    Gujarati Quotes On Karma

    હે ઈશ્વર ભૂલ સુધારવા ભેજું આપજો અને ભૂલ સ્વીકારવા કલેજુ આપજો

    Gujarati Status Download

    અંગત પાસે થી અપેક્ષા રાખવી એ ગુનો નથી પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે

    Gujarati Suvichar

    જે વ્યક્તિ ના વિચાર અને નિયત સારી છે ભગવાન એને કોઈ પણ રૂપ માં મદદ કરવા હાજર રહે છે

    Sad Love Quotes in Gujarati

    અમુક સબંધો એવી રીતે પણ નિભાવાય છે એક દિવસ મળવા મહિનાઓ ઇંતેજાર માં વિતાવાય છે Picture Jokes in Hindi

    Gujarati Quotes On Life With Images

    Gujarati Status Download

    દુનિયા દગો કરી ને અકલમંદ બની ગઈ અને અમે ભરોસો કરી ગુનેગાર થઈ ગયા

    Gujarati Suvichar

    હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય

    Sambandh Quotes in Gujarati

    જે સંબધ ઇરછા મુજબ ઢળતો બંધ થઈ સ્વાભિમાન ની વિરુદ્ધ આવી પહોંચે છે ત્યારે વાત સીધી મુકેલા વિશ્વાસ પર આવી પહોંચે છે

    Gujarati Status Image

    બસ તું હોય એથી વિશેષ જિંદગી શું હોય

    Gujarati Suvichar

    કોઈ વ્યક્તિ સાથે તમે કેટલા ચોમાસા કાઢ્યા એ મહત્વ નું નથી એ વ્યક્તિ સાથે તમે કેટલા ભીંજાયા એ મહત્વ નું છે New Jokes in Hindi With Images

    Life Quotes in Gujarati

    બધા ની સામે કિધેલા સાચા શબ્દો અપમાન બને છે જયારે એકાંત માં કિધેલા એ સલાહ બને છે

    Gujarati Status Download

    Gujarati Status Download

    આપણે ફરી મળીશું જ્યાં કદાચ આપણે નહીં પણ નસીબ ભેગા થશે

    Gujarati Suvichar

    જેટલો દર્દ છે એટલી તો યાદો પણ નથી અને આજે જેટલી દૂરી છે એટલા તો નજીક પણ ન હતા

    Sad Love Quotes

    મળ્યા એ પહેલાં જ તને ખોવાનો ડર આટલો પ્રેમ તો મેં ખુદ ને પણ નથી કર્યો

    True Love Quotes Gujarati

    ઊંડા ઉતરો તો ખબર પડે કોઈના શરીર ને પામી લેવું ફક્ત એજ પ્રેમ નથી

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.