Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Attitude Shayari Gujarati For Girl | Attitude Quotes in Gujarati For Girl
    Gujarati Categories

    Attitude Shayari Gujarati For Girl | Attitude Quotes in Gujarati For Girl

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Attitude Shayari Gujarati

    ” નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય “

    Attitude Quotes in Gujarati For Girl

    ” લોકો શું વિચારે છે મારા વિશે, એનાથી મને કોઈ ફર્ક જ નથી પડતો “


    Attitude Quotes in Gujarati For Girl

    ” મને ખરાબ કહેવાવાળાઓ, તમે કેટલા સારા છો એ તો વિચારો “


    Attitude Quotes in Gujarati For Girl

    ” વટનું તો એવું છે ને સાહેબ, કે પાછું વળીને જોવાની ટેવ જ નથી “


    Attitude Quotes in Gujarati For Girl

    ” આદત તો છે મારી ફુલો ના જેવી, તોડે એને પણ ખુશબુની સજા દેવી “


    Attitude Quotes in Gujarati For Girl

    ” ઔકાત નથી આંખોથી આંખો મિલાવાની, અને વાત કરે છે અમારું નામ મીટાવાની “


    Attitude Quotes in Gujarati For Girl

    મારો લુક પણ કોઇ રાજકુમારી થી કમ નથી બસ અમે ATTITUDE નથી બતાવતા “


    Attitude Quotes in Gujarati For Girl

    ” લોકો લાખોમાં એક હોય છે, પણ હું તો કરોડોમાં એક છું “


    Attitude Quotes in Gujarati For Girl

    ” દિલ ની સાફ છું પણ દિમાગ ની કોઈ ગેરંટી નહીં “


    Attitude Quotes in Gujarati For Girl

    ” અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ, જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય “


    Attitude Quotes in Gujarati For Girl

    ” જેની નઝર માં હું સારી નથી I think તેમણે નેત્રદાન કરી દેવું જોઈએ “


    Attitude Shayari Gujarati For Girl

    ” પહેલી પસંદ છો તો એ રીતે રહો, પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો “


    Attitude Quotes in Gujarati For Girl

    ” તું કરી લે ચાલુ તારા દિલનું HOTSPOT, હું આવી રહી છું CONNECT થવા “

    Attitude Quotes in Gujarati For Girl


    Attitude Shayari Gujarati

    ” મારી જેવી કરોડો મળશે, પણ હું તો નહીં જ મળું “


    Attitude Quotes in Gujarati For Girl

    ” હારી નથી ગઈ જીતીને બતાવીશ, મારો સમય ખરાબ છે હું નહીં “


    Attitude Quotes in Gujarati For Girl

    ” લોકો કહે છે કે હું બદલાઈ ગઈ છું, શું તૂટેલું પાંદડું રંગ પણ ના બદલે ? “


    Attitude Quotes in Gujarati For Girl

    ” અમુક લોકોના વિચારો જોઇને પૂછવાનું મન થઇ જાય, કે ભાડમાં તમે જાતે જશો કે હું મૂકી જાઉં “


    Attitude Quotes in Gujarati For Girl

    ” સંબંધો વિશે હું કંઈ જાણતી નથી પણ મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાત હું માનતી નથી “


    Attitude Quotes in Gujarati For Girl

    ” હે ભગવાન કેવી છે તારી લીલા, હું જે છોકરાને ચાહું છું એના જ સ્ક્રુ છે ઢીલા “


    Attitude Quotes in Gujarati For Girl

    ” એક ખરાબ આદત આજે પણ મારામાં છે, હું માફ કરીને પણ કોઈને માફ નથી કરતી “


    Attitude Shayari Gujarati For Girl

    ” એ કહેતો રહ્યો કે તું માત્ર મારી છો, અને મારે સાંભળવું હતું કે હું માત્ર તમારો છું “


    Attitude Shayari Gujarati

    ” થોડી ધીરજ રાખો, આવનારો સમય જ બતાવશે કે હું ખામોશ કેમ હતી “


    Attitude Quotes in Gujarati For Girl

    ” વધારે નથી બોલતી હું પણ એનો એ મતલબ નથી કે કમજોર છું હું “


    Attitude Quotes in Gujarati For Girl

    ” મારી મહેફિલમાં આમ તો બહુ જ ભીડ હતી, પછી એવું થયું કે હું સાચું બોલતી ગઈ અને લોકો ઉઠતા ગયા “


    Attitude Shayari Gujarati For Girl

    ” બે મીનીટનું મૌન એ ઘરવાળા માટે, જેમને એવું છે કે અમારી છોકરી ગાળો નથી બોલતી “

    • Best Motivational Quotes in Gujarati
    • Best Quotes in Gujarati
    • Best Suvichar in Gujarati
    • Best Love Quotes in Gujarati
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Love Quotes in Gujarati
    • Heart Touching Sad Love Quotes in Gujarati
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Enhancing Breast Aesthetics in Mommy Makeovers in Turkey

    June 23, 2025

    Transform Your Sleep: Why the Right Bedding Makes All the Difference

    June 17, 2025

    Finding Justice: How a San Diego Elder Abuse Lawyer Can Protect Your Loved Ones

    June 2, 2025

    Sihoo Doro C300 Pro Gaming Chair: What Real Users Are Saying

    May 11, 2025

    Deck Boots for Every Adventure: A Perfect Blend of Style and Durability

    March 25, 2025

    Sihoo Doro S300 for Back Pain: Can It Really Help?

    February 17, 2025

    Virtual Administrative Assistant – A Key to Streamlining Business Operations 

    February 13, 2025

    Advanced Duck Hunting Strategies for Professionals

    January 22, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2025, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.