Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Best Gujarati Status, Gujarati Shayari With Image, Gujarati Pic
    Gujarati Categories

    Best Gujarati Status, Gujarati Shayari With Image, Gujarati Pic

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    best Gujarati shayari Status With Image Gujarati Shayari

    Best Gujarati Status

    લખનારા બધું જાણતા નથી જાણનારા બધું લખતા નથી બસ એ જ તો જિંદગીનું ગણિત છે સાહેબ વાચનાર બધુ સમજતા નથી અને સમજનાર બધુ વાઁચતા નથી best gujarati status

    Latest Suvichar Gujarati
    Gujarati Ma Suvichar

    તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય

    Best Gujarati Status

    તું ખેલ સિખેગા યે જિંદગી ખેલ હી બદલ દેગી

    Latest Suvichar Gujarati

    રોજ પ્રભુ પાસે એવુ માઁગો કે હે પ્રભુ આ જગતમાં મારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ તારા સિવાય બીજે ક્યાંય ન જોડવા પડે

    Gujarati Ma Suvichar

    લાગણીઓને વળી ક્યાં દ્વાર હોય છે જ્યાં મન મળે ત્યાં જ એને હરિદ્વાર હોય છે

    Best Gujarati Status

    લોકો તમારા સંબંધો તોડવાની કોશીશ એકવાર જરૂર કરશે પણ સાહેબ બીજા નું સાંભળી ને કોઈ કિંમતી માણસ ને ખોઈ ના દેતા

    Latest Suvichar Gujarati

    મન નું મન માં રાખતા નહીં તક મળે ત્યાં બોલી દેજો ઘુંચ બનવા ની રાહ ના જોતા ગાંઠ મળે ત્યાં ખોલી લેજો

    Gujarati Ma Suvichar

    જીંદગી નુ સત્ય વીધી સાથે વેર ના થાય જીવન આખું ઝેર ના થાય કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત એમાં કઈ ફેર ફાર ના થાય નમવુ પણ એવા લોકોને જેના દિલમાં બીજાને નમાવવાની જીદ ના હોય મન કપડુ નથી તોય મેલુ થાય છે દીલ કાચ નથી તોય તૂટી જાય છે

    Best Gujarati Status

    જે વ્યક્તિ ધીરજ ધરી શકે છે એજ વ્યક્તિ ધાર્યું કરી શકે છે દિવા નું પોતાનું કોઈ ઘર નથી હોતું પરંતુ જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે

    Latest Suvichar Gujarati

    સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે બસ એનુજ નામ જીંદગી

    Gujarati Ma Suvichar

    તમારી યાદ થી મુખડું મલકાય ગયું મન પણ ખુશીથી કેવું હરખાય ગયું ઉંડા દરિયા જેવું હૃદય હતું મ્હારું પણ તમારી દોસ્તી ના એક ટીપે છલકાય ગયું

    best gujarati status With Image

    Best Gujarati Status

    ઝુકેલી ગરદન થી જો મોબાઈલ માં અજાણ્યા સબંધો જોડાઈ શકતા હોય તો હયાત સબંધો માં કોઈક વાર ગરદન ઝુકાવી લેવા માં શું વાંધો?

    Latest Suvichar Gujarati

    દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે કાં તો હૃદય ના કાં તો આંખો ના

    Gujarati Ma Suvichar

    એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો રસ્તો તરત આપી દેવો બંનેમાં માણસ જીંદગીની જંગ લડવા જઈ રહ્યો હોય છે

    Best Gujarati Status

    સમય સમય ની વાત છે હવા માં ગુંજી રહ્યો એનો સાદ છે ભલે એ નથી આજે મારી સમીપ એની યાદ સદા મારી સાથ છે

    Latest Suvichar Gujarati

    અમારી ભૂલો ને​ માફ કરતા રેહજો​ જિંદગી માં દોસ્તો ની​ કમી પૂરી કરતા રેહજો ​કદાચ હું ના ચાલી શકું​ ​તમારી સાથે તો તમે​ ​ડગલે ને પગલે​ સાથ આપતા રેહજો

    Gujarati Ma Suvichar

    લાગણીના સંબંધો સામે જુકવું પડે છે દોસ્ત બાકી દુનીયા અમને ઝુકાવી જાય એ વાતમાં હજી દમ નથી

    Best Gujarati Status

    તમે જે આંનદ કરો છો તેની પાછળ કોઈની દુવા છે બાકી તકલીફ તો બધાને પડે છે નસીબ જયારે સાથ છોડે છે ને ત્યારે જ સંબંધો હાથ જોડે છે મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો સમજવું કે દિવસ સુધરી ગયો છે

    Latest Suvichar Gujarati

    તે એકલા જ ચાલ્યા ગયા અને અમે ઉભા જ રહી ગયા દર વખત ની જેમ આંસુ અમારા વહી ગયા યાદ કર્યા સહુ ને એમણે ફક્ત એકલા અમે જ રહી ગયા

    Latest Suvichar Gujarati

    Gujarati Ma Suvichar

    પરિવારજનો સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે આદર છે સ્વ્યમ સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે શ્રદ્ધા છે

    Best Gujarati Status

    પાંદડું તાળી પવનને આપે છે ઝાડ પર જાણે રાસ લાગે છે સ્નેહ ઓછો નથી કોઈનો પણ એક જણ કેમ ખાસ લાગે છે

    new gujarati status image
    Latest Suvichar Gujarati

    વહેમ હતો કે આખો બગીચો આપણો છે વાવાજોડા પછી ખબર પડી કે સુકા પાંદડા પર પણ હક પવન નો હતો સુખ હોય પણ શાંતિ ન હોય તો સમજવું કે તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો

    best gujarati status With Image

    Best Gujarati Status

    જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે જીવનમાં આપણે ખુશ હોઇએ પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય જ્યારે લોકો આપણાથી ખુશ હોય

    Latest Suvichar Gujarati

    સંજોગો સામે લડતા સીખો આંસુ પીને હસતા સીખો દુનિયા માં રહેવું હોય તો #દુનિયા થી ડરો નહિ દુનિયા તો દરિયો છે આ દરિયામાં તરતા શીખો

    best gujarati suvichar
    Best Gujarati Status

    અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે

    Latest Suvichar Gujarati

    ક્યારેક ક્યારેક મજબુત હાથો થી પકડેલી આંગળીયો પણ છુટી જાય છે કારણકે સંબંધો તાકત થી નહીં દિલ થી નિભાવ વાં પડે છે

    Gujarati Ma Suvichar
    Best Gujarati Status
    Latest Suvichar Gujarati
    Gujarati Ma Suvichar
    best gujarati quotes
    Latest Suvichar Gujarati
    Gujarati Ma Suvichar

    gujarati status

    આ તો તારો પ્રેમ છે એટલે I LOVE YOU કેહતા આવડયુ બાકી અમને તો A_B_C_D માં પણ માર પડતો


    images with gujarati status

    બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત ???? કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે


    લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય

    તુ જાણે છે સુંદર એટલે શુ પહેલો શબ્દ ફરી વાંચ


    માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કહેવાય છે


    આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે, જયારે સપનામાં તારી ???? સાથે મુલાકાત થાય છે

    gujarati life status image

    હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર ???? અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ


    તું યાદોમાં ???? આવી રોજ રોજ મારી જોડે વાત ના કર હવે લોકો આવીને પૂછે છે ???? એકલા એકલા કેમ હસો છો


    nice gujarati shayari status 2019

    gujarati life status image

    પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ  એની સાથે ????????જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય


    તું ????એટલે આકાશેથી ખરતાં તારાઓને જોઈ માંગેલી ખુબસૂરત ખ્વાહીશ


    ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે.


    ભૂખ તો સંબંધોને પણ લાગે છે બસ,લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ


     ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.. જે તારા વગર વીતે તે ઉમર, જે તારી સાથે વીતે એ જીંદગી


      ફક્ત નામ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ એજ સંબંધ. બાકી બધુ Formality


     

    ઇચ્છા પુર્તિ માટે પરિવર્તન અનિવાર્ય છે. જુઓને, પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ને.


    જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,


    જો તારે આમ અમસ્તું નઈ રીસાવાનું પછી મારો બધો પ્રેમ ખર્ચાઈ જાય છે તને મનાવવા માં


    માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે…. જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા.


    best gujarati quotes images

    best Gujarati shayari and Shayari With Photo

       
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Enhancing Breast Aesthetics in Mommy Makeovers in Turkey

    June 23, 2025

    Transform Your Sleep: Why the Right Bedding Makes All the Difference

    June 17, 2025

    Finding Justice: How a San Diego Elder Abuse Lawyer Can Protect Your Loved Ones

    June 2, 2025

    Sihoo Doro C300 Pro Gaming Chair: What Real Users Are Saying

    May 11, 2025

    Deck Boots for Every Adventure: A Perfect Blend of Style and Durability

    March 25, 2025

    Sihoo Doro S300 for Back Pain: Can It Really Help?

    February 17, 2025

    Virtual Administrative Assistant – A Key to Streamlining Business Operations 

    February 13, 2025

    Advanced Duck Hunting Strategies for Professionals

    January 22, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2025, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.