Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Best Quotes in Gujarati | Heart Touching Best Suvichar in Gujarati
    Gujarati Categories

    Best Quotes in Gujarati | Heart Touching Best Suvichar in Gujarati

    JohnBy JohnNovember 10, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Best Quotes in Gujarati

    Best Quotes in Gujarati, Best Suvichar in Gujarati, Best Suvichar in Gujarati On Life, Life Best Quotes in Gujarati, Positive Suvichar
    New Best Quotes in Gujarati

    માણસને ક્રોધની સજા નથી મળતી, પણ એનો ક્રોધ પોતે જ એને સજા આપે છે !!

    Best Suvichar in Gujarati

    એ સુખનો ત્યાગ કરી દેવો જોઈએ, જે બીજા માટે દુઃખનું કારણ બને છે !!

    Best Suvichar in Gujarati On Life

    ભગવાન પર ભરોસો રાખજો સાહેબ, કેમ કે એ સારું છીનવી લે છે તો બહુ સારું આપે પણ છે !!

    Life Best Quotes in Gujarati

    કદર ના કરવા પર ઉપરવાળો છીનવી લે છે, સમય પણ અને માણસ પણ !!

    Positive Suvichar in Gujarati

    સફળ મંજિલે પહોંચવા માટે, અનેક કઠીન રસ્તાઓ પાર કરવા પડે છે !!

    Gujarati Inspirational Quotes

    બીજાની સાથે સારું કરો, તમારી સાથે પણ સારું જ થશે !!

    Best Quotes For Life in Gujarati

    સભ્યતાના લીધે રાખેલ મૌન, ક્યારેક તમને મુર્ખ કે નબળા સાબિત કરે છે !!

    Best Life Quotes in Gujarati

    જે વ્યક્તિ સાચો છે અને તેની પાસે સાબિતી કે પુરાવો નથી, તેનો કેસ કુદરત લડે છે !!

    Inspirational Quotes in Gujarati Language

    ઘડિયાળ ખોવાઈ જાય તો ચાલશે સાહેબ, બસ સમય ના ખોવાઈ જાય એનું ધ્યાન રાખજો !!

    Best Inspirational Quotes in Gujarati

    ખિસ્સાનું વજન વધારવામાં જો દિલ પર વજન વધી જાય, તો સમજી લેવાનું સાહેબ કે વેપાર ખોટનો કર્યો છે !!

    Best Suvichar in Gujarati On Life

    New Best Quotes in Gujarati For Life

    એવી જગ્યાએ ક્યારેય નારાજ ના થવું, જ્યાં તમને મનાવવા વાળું કોઈ ના હોય !!

    Suvichar in Gujarati

    શ્રેષ્ઠ માનવતા એટલે, ઢંઢેરો પીટ્યા વગર કરાતી મદદ !! Best Suvichar in Gujarati

    Suvichar Gujarati

    જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય, એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે છે !!

    Gujarati Suvichar

    તમારા સપનાની ઉડાન, કોઈ બીજાને પૂછીને ના ભરો !!

    Best Suvichar in Gujarati

    જિંદગી ગમે ત્યાંથી અને ગમે ત્યારે શરુ કરી શકાય, હથિયારોને કાટ લાગે સાહેબ ઈરાદાઓને નહીં !!

    Jindgi Suvichar Gujarati

    ચાદરમાંથી પગ ત્યારે બહાર આવે છે જયારે, સિદ્ધાંતો કરતાં સપના મોટાં થઈ જાય છે !!

    Sara Suvichar Gujarati

    “ધીરજ” એક એવી સવારી છે, જે તેના પર બેઠેલા માનવીને ક્યારેય નીચે પડવા દેતી નથી !!

    Zindagi Suvichar Gujarati

    વિકલ્પ બહું મળશે માર્ગ ભટકવા માટે, પણ સંકલ્પ એક જ જરૂરી છે મંઝિલ સુધી પહોંચવા માટે !!

    Zindagi Suvichar Gujarati

    પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ના કરો, મહેનત કરો સમય ખુદ તમારી ઓળખાણ બતાવી દેશે !!

    Zindagi Suvichar Gujarati

    રોટલો કેમ રળવો એ નહીં પણ, કોળિયાને મીઠો કેમ બનાવવો તેનું નામ કેળવણી !!

    Best Suvichar in Gujarati

    Best Suvichar in Gujarati

    જે ઘરમાં માં-બાપ હસતા હોય, એ ઘરમાં ભગવાન વસતા હોય !!

    Zindagi Suvichar Gujarati

    સાહેબ તૂટતો તારો જોઇને પણ કાંઈક માંગી લ્યે છે માણસ, જો એ આપી શકતો હોત તો પોતે કેમ તૂટી જાત ??

    Suvichar Gujarati Good Morning

    જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા હશે !! Best Love Quotes in Gujarati

    New Suvichar Gujarati

    તમારી સમસ્યાનું નિરાકરણ તમે જાતે જ શોધો સાહેબ, કેમ કે દુનિયા સલાહ જ આપશે સાથ નહીં !!

    Best Suvichar in Gujarati

    દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે પરંતુ, કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું !!

    Jivan Suvichar Gujarati

    મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે, તો જીવનમાં પરીક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહીં જ આવે !!

    Best Suvichar in Gujarati

    ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી, કોઈની વાતોમાં ઉંડા ઉતરશો તો તૂટી જશો !!

    Motivation Suvichar Gujarati

    આંસુ પાડશો તો દયા મળશે, પણ પરસેવો પાડશો તો પરિણામ મળશે !!

    Aaj No Suvichar Gujarati

    બહુ નાની વાત છે પણ બહુ જ સાચી વાત છે, તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે !!

    Suvichar Gujarati Motivation

    માતા પિતા ની સંપત્તિ ના હોય સાહેબ, માતા પિતા જ ખુદ સંપત્તિ હોય છે !!

    Gujarati Inspirational Quotes

    Best Suvichar in Gujarati

    સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે, એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !!

    Sambandh Suvichar Gujarati

    કોઇના સમ ખાવાથી કોઇ મરી નથી જાતું પણ, તમે તેની કેટલી ઈજ્જત કરો છો તે મપાઇ જાય છે !! Emotional Love Quotes in Gujarati

    Short Suvichar Gujarati

    સારા દિવસો બેઠા બેઠા નથી આવતા સાહેબ, તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે !!

    Best Suvichar in Gujarati

    વડલાની જેમ તાપ સહન કરી, પરીવાર ને છાંયડો આપતુ પાત્ર એટલે પિતા !!

    Suvichar Gujarati Ma

    જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું જોઈએ, એ જાણવા માટે કે આપણને શોધવા કોણ આવે છે !!

    Morning Suvichar Gujarati

    ભરોસો કરવામાં એટલા આંધળા ના બનો, કે સામેવાળાનો સાચો રંગ ના દેખાય !!

    Suvichar Gujarati Ma

    દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે જાણે છે કે બીજા પાસે રાખેલી આશાઓ વ્યર્થ છે !!

    Best Suvichar in Gujarati

    કોઈની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરો, ખુશીનો અનુભવ આપોઆપ થઈ જશે !!

    Suvichar Gujarati Short

    મનપસંદ વસ્તુઓથી જ તો, કસોટીની શરૂઆત થાય છે

    Suvichar Gujarati Ma

    સમય તમારો સાથ ત્યારે જ દેશે, જયારે તમે સમયનું સન્માન કરશો !!

    Life Best Quotes in Gujarati

    Best Suvichar in Gujarati

    પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતા સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે આનંદ આપે છે !!

    Life Suvichar Gujarati

    નાના માણસોનો હાથ પકડી રાખજો સાહેબ, મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે. Heart Touching Love Quotes in Gujarati

    Daily Suvichar Gujarati

    નિયત સાફ રાખો, કપડા મેલા હશે તો ચાલશે !!

    Gujarati Suvichar On Life

    જિંદગી તમને ઘણુબધું આપવા માટે તૈયાર છે, બસ એને પામવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે !!

    Best Suvichar in Gujarati

    હાથ ભલે ખાલી હોય એ ઈશ્વર, હૃદય છલોછલ ભરેલું રાખજે !!

    Best Suvichar Gujarati

    જેણે પોતાનો સમય ખરાબ જોયો છે, એ બીજા સાથે કોઈ દિવસ ખરાબ ના કરી શકે !!

    Gujarati Suvichar On Life

    સારા માણસોને કોઈ દિવસ વખાણની જરૂર નથી પડતી, કેમકે સાચા ફૂલો પર ક્યારેય અત્તર નો છાંટવું પડે !!

    Gujarati Suvichar For Success

    ફકરા તો અસત્યના હોય, બાકી સત્ય તો બે લીટીનું જ હોય !!

    Best Suvichar in Gujarati

    માન હંમેશા સમયનું હોય છે, પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે !!

    Jivan Suvichar Gujarati

    પાડવાવાળા જો પોતાના જ હોય, તો ઉભા થતા વાર લાગે છે !!

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Finding Justice: How a San Diego Elder Abuse Lawyer Can Protect Your Loved Ones

    June 2, 2025

    Sihoo Doro C300 Pro Gaming Chair: What Real Users Are Saying

    May 11, 2025

    Deck Boots for Every Adventure: A Perfect Blend of Style and Durability

    March 25, 2025

    Sihoo Doro S300 for Back Pain: Can It Really Help?

    February 17, 2025

    Virtual Administrative Assistant – A Key to Streamlining Business Operations 

    February 13, 2025

    Advanced Duck Hunting Strategies for Professionals

    January 22, 2025

    Long-Term Review: How Does the Sihoo Doro S100 Hold Up Over Time?

    January 2, 2025

    The Future of Online Gaming: What to Expect

    December 5, 2024
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2025, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.