Best Suvichar in Gujarati
જીવન ડોકટરની ગોળી સાથે નહીં પણ મિત્રોની ટોળી સાથે જીવવાનું હોય છે Best Suvichar in Gujarati
ગૌરી વ્રત તો શું છોકરીઓ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે તો પણ મારા જેવો છોકરો નઈ મળે
મફત માં મળતી આ જિંદગી જીવવી ઘણી મોંઘી છે
કર્મ એજ અસલી ભાગ્ય
તૂટતા સંબધ ની દોરી દેખાય તો જરાક તપાસી લેજો કાતર કદાચ પોતાના થી જ તો નથી લાગી ને ઘણી વાર એવું બનતું હોય છે એ પાછળ હાથ સામે વાળા નો જ નથી હોતો
કાં તો સાવ ઓગળી જવું કાં તો સાવ ઠરી જવું પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા
સંબધ એ નથી કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો સંબધ તો એ છે કે તમે કોના વગર કેટલી એકલતા અનુભવો છો Thoughts in Gujarati
મેં એને પૂછ્યું કેવી રીતે નીકળી જાય એક પળ માં જીવ એને ચાલતા ચાલતા પકડેલો હાથ છોડી દીધો
Gujarati Suvichar Image
જેને કઈક ખોવાનો ડર હોય છે ને તે હંમેશા કઈ પામવા થી પણ ડરતા હોય છે
દર્દ વધારે એ માટે થાય છે કે તમે એમ જ વિચારો છો કે તે પણ તમને બિલકુલ તમારી જેમ જ ચાહે
દુનિયા માં ઘણા ઓછા લોકો હોય છે એવા જે જેવા દેખાય છે એ એવા જ હોય છે
કોઈ પણ વ્યક્તિ ને ઊંધું સમજતા પહેલા એક વાર એને સિધી રીતે સમજીલો કદાચ સબંધ સચવાઈ જાય
એક ઇરછા છે મારી કે હું હંમેશા તારી છેલ્લી ઇરછા બની ને રહું
જો કોઈ ગેરસમજ હોય તો એકબીજા ને થોડા સવાલો કરી દેજો કેમ કે ખામોશી માં સંબધ મરી જતા હોય છે Gujarati Shayari 2 Line
ઉદાસ લોકો ને જયારે ખુશી મળે છે ત્યારે એમના ચેહરા ની ચમક જ કંઈ અલગ હોય છે
મારી આંખો ને ના પૂછીશ કે દર્દ કેટલું છે તું પૂછે છે ને ઘડીક માં છલકાઈ જાય છે
Best Gujarati Quotes Images
બસ મારા હસવાનું કારણ બની ને રહેજે ખાલી જિંદગીમાં જ નહિ પણ જિંદગી બની ને રહેજે
કોણ કહે છે કે નજદિકીઓ થી જ પ્રેમ વધે છે અહીં તો દુરી ઓ વધતી ગઈ અનેં પ્રેમ વધતો ગયો
કાશ કોઈ તારો તૂટે અને હું દુઆ માંગી લઉં જિંદગી ભર તારો સાથ નહિ પણ જ્યાં સુધી તું સાથે છે ત્યાં સુધી ની જિંદગી માંગી લઉં
એમ તો ઘણી ફરિયાદ છે તારા થી પણ ભૂલી જવા માટે તારી એક સ્માઈલ જ કાફી છે
સંબધ માં જો સારી વાતો ગણસો અને ખરાબ વાતો ને અવગણસો તો એ કયારેય નહીં તૂટે Gujarati Shayari Photo
મૂડ સારો હોય ત્યારે દરેક વ્યક્તિ સારી વાતો કરે છે વ્યક્તિ ની ઓળખ ત્યારે થાય જયારે એનો મૂડ ખરાબ હોય છે
પોતાની અસમર્થતા છતાં કોઈ માટે ગમે એ કરી છૂટવાની ભાવના અને શક્તિ એટલે લાગણી
દરબાર ભરી બેઠી છે મારી લાગણી ઓ ચર્ચા છે કે તારી ચાહત માં વધારો કઈ રીતે કરવો
Gujarati Shayari On Life
એમ જ નથી લખાતાં નામ ઇતિહાસ માં સાહેબ સારું કામ કરતા ક્યારેક બદનામી મળે તો સ્વીકારી પણ લેજો
જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ ચા અને ચાહ
100 નિષ્ક્રિય અને દેખાડાનાં સબંધો કરતા એક સક્રિય અને લાગણીનો સબંધ સારો
સમય જ્યારે નાચ નચાવે ત્યારે દરેક વ્યક્તિ કોરિયોગ્રાફર બની જાય Gujarati Status With Photos
તમારી ખુશી ની ચાવી કયારેય બીજા ના હાથ માં નઈ મુકતા
દિલ માં જો હિંમત ન હોય તો પ્રેમ નથી મળતો ખાલી બેસી રહેવાથી આટલો મોટો ખજાનો નથી મળતો
પુરુષ ની આંખો માં બેઠેલું ચોમાસું સ્ત્રી ના કમોસમી માવઠા કરતા વધુ ધોધમાર હોય છે
જો પગરખાં પગ માં દુઃખ આપતા હોય તો સમજી લેવું માપના નથી એમ જે સંબધ દુઃખ આપતા હોય તો સમજી લેવું આપણા નથી
World Best Suvichar in Gujarati
રાતે સપનામાં પ્રભુ સાથે મુલાકાત થઈ બહુ નહીં પણ થોડી વાત તો થઈ મેં તમારા વિશે પૂછ્યું આ માણસ કેવા છે પ્રભુ એ કહ્યું સબંધ બનાવી રાખજો બિલકુલ મારા જેવા છે
મહેલો ની જરૂર તો ફક્ત રહેવા માટે જ પડે બાકી વસી જવા માટે કોઈ ના ખોબા જેવડા દિલ નો એકાદ ખૂણો જ કાફી છે
કોઈ કહે દુનિયા પ્રેમ થી ચાલે કોઈ કહે દુનિયા દોસ્તી થી ચાલે પણ જયારે અનુભવ થાય ત્યારે જ ખબર પડે કે દુનિયા તો ફક્ત ને ફક્ત મતલબ થી જ ચાલે છે Gujarati Suvichar Photos
લખું તો શબ્દ તું છે વિચારું તો ખ્યાલ તું છે માંગુ તો દુઆ તું છે સાચું કહું તો પ્રેમ તું છે
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે
આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે
ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે
કોઈ પુરુષની આંખો પોતાના માટે ભીની થતી જોવી એ એક સ્ત્રી માટે એના પ્રેમની સૌથી કિમતી અને સુંદર ભેટ છે