Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Best Suvichar in Gujarati New | Gujarati Quotes on Life
    Gujarati Categories

    Best Suvichar in Gujarati New | Gujarati Quotes on Life

    JohnBy JohnNovember 10, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Best Suvichar in Gujarati

    Suvichar in Gujarati, Best Suvichar in Gujarati, Positive Suvichar in Gujarati, Gujarati Best Suvichar, Suvichar Gujarati Ma

    Best Suvichar in Gujarati

    આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી, અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી.

    Gujarati Quotes on Life

    પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો મિત્રો, જીવનનો ઘણો ભાર હળવો થઇ જશે.

    કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે, તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી.

    Top Gujarati Suvichar

    નીતિ સાચી હશે તો, નસીબ ક્યારેય ખરાબ નહીં થાય !!

    સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ, બાકી કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે.

    Life Suvichar Gujarati

    જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઈ શકે છે, તેનાથી વધારે ભાગ્યશાળી બીજો કોઈ નથી.

    Best Quotes in Gujarati

    ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે આવે, જ્યારે સત્યની તમને ખબર હોય. Best Gujarati Status

    મન થી ભાંગી પડેલા ને મિત્રો જ સાચવી લે છે, સબંધીઓ તો ફક્ત વ્યવહાર જ સાચવે છે.

    સાચું બોલનાર ના સાથીદાર ઓછા થાય છે. જૂઠું બોલનાર ના સગા જલ્દી થાય છે.

    ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.

    Positive Suvichar in Gujarati

    એક ભૂલ તમારો અનુભવ વધારે છે , જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે.

    જીવનમાં આપણે ક્યારેય મિત્રો ને ગુમાવતા નથી, આપણે ફક્ત શીખીએ છીએ કે આપણા સાચા મિત્રો કોણ છે.

    તમે લાખ સારા હોય પણ જો ખોટી જગ્યાએ હશો તો તમારી વેલ્યુ કોઈ નહીં કરે !!

    Best Suvichar in Gujarati

    આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો, ને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી હોતો !!

    જે છે જેટલું છે એમાં ખુશ રહેવું જોઈએ, કેમ કે જરૂરથી વધારે મળતો પ્રકાશ પણ માણસને આંધળો કરી દે છે !!

    Life Suvichar Gujarati

    કર્મના બીજ સારા હોય કે ખરાબ, સમય આવ્યે વૃક્ષ બનીને ફળ જરૂર આપે છે !!

    Best Quotes in Gujarati

    જ્યાં તમારી કિંમત ના થતી હોય, ત્યાંથી નીકળી જવાની હિંમત કરી લો !! Best Love Quotes in Gujarati

    Suvichar in Gujarati

    કોઈને દુઃખ દેતા પહેલા એ જરૂર વિચારી લેવું જોઈએ કે એના આંસુ તમારા માટે સજા બની શકે છે !!

    Gujarati Quotes on Life

    નિષ્ફળતા મળે તો હિમ્મત રાખવી, સફળતા મળે તો વિનમ્રતા રાખવી !!

    જયારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય, ત્યારે માણસ પોતાની ઔકાત ભૂલી જાય છે !!

    Suvichar Gujarati Ma

    જો તમારે કિંમત જોયા વગર વસ્તુઓ ખરીદવી હોય તો તમારે ઘડિયાળમાં જોયા વગર કામ પણ કરવું પડશે સાહેબ !!

    લોકો કહે છે કે સમય બધા દર્દની દવા છે, પણ ચોપડીઓ પર ધુળ જામી જવાથી વાર્તાઓ બદલાઈ નથી જતી !!

    તમારી પાસે અત્યારે જેટલો સમય છે, એનાથી વધારે સમય ભવિષ્યમાં ક્યારેય નહીં હોય !!

    બસ ધીરજ રાખો, સાચો સમય આવશે ત્યારે તમારી પાસે એ બધું જ આવશે જેના માટે તમે મહેનત કરી છે !!

    Gujarati Quotes on Life

    વાતો નહીં કામ મોટા કરો, કેમ કે લોકોને દેખાય છે ઓછું અને સંભળાય છે વધુ !!

    Suvichar in Gujarati

    પાછું વળીને જોવાનું બંધ કરો, જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં સાહેબ !!

    કોણ કેમ જતું રહ્યું એ મહત્વનું નથી સાહેબ, પરંતુ શું શીખવીને ગયું એ ખુબ મહત્વનું છે !! Emotional Love Quotes in Gujarati

    નિર્ણય લેવાથી જો તમે ક્યારેય ડરશો નહીં તો સફળ થવાથી તમને કોઈ રોકી નહીં શકે સાહેબ !!

    Motivational Quotes in Gujarati

    જે માણસ થોડામાં પણ ખુશ રહેતો હોય છે, સૌથી વધારે ખુશીઓ અહીં એની પાસે હોય છે !!

    બધાને સારા સમજવાનું છોડી દો, કેમ કે બહારથી સ્વસ્થ દેખાતા ફળ અંદરથી સડેલા હોય છે !!

    Life Suvichar Gujarati

    Best Quotes in Gujarati

    સમયની સાથે ચાલવું જરૂરી નથી, સત્ય સાથે ચાલો તો સમય આપોઆપ તમારી સાથે ચાલશે !!

    મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે એવા માણસોથી હંમેશા દુર રહેવું !!

    Gujarati Quotes on Life

    કામમાં ઈશ્વરનો સાથ જરૂર માંગો, પણ ઈશ્વર કામ કરી આપે એવું ના માંગો !!

    ખોટા રસ્તે જેટલા પણ આગળ વધશો, તેટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થતો જશે !!

    Top Gujarati Suvichar

    ફરીથી શરૂઆત કરવી પડે તો ગભરાશો નહીં, કેમ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં અનુભવથી થશે !!

    જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ, માણસની ખુશીઓ છીનવી લે છે !!

    સફળ મંઝીલે પહોંચવા માટે, અનેક નિષ્ફળ રસ્તાઓ પાર કરવા પડે છે !! Heart Touching Love Quotes in Gujarati

    Best Suvichar in Gujarati

    શરૂઆત ગમે ત્યાંથી થઇ શકે, બસ ઈરાદાઓ મજબુત હોવા જોઈએ !!

    અમુક વાતોને ભૂલી જવી એ જ, આપણા ભવિષ્ય માટે સારું હોય છે !!

    શબ્દો તો ક્યારેક ક્યારેક ખુંચતા હોય છે, પણ જો કોઈનું મૌન ખુંચે તો ચેતી જજો !!

    Morning Suvichar Gujarati

    Motivational Quotes in Gujarati

    જે વસ્તુ આપણા હાથમાં નથી, એના વિશે ચિંતા કરવાનો કોઈ મતલબ નથી !!

    અહંકાર એટલે વહાણના તળિયામાં પડેલું કાણું, નાનું હોય કે મોટું અંતે તો ડુબાડે જ !!

    Suvichar in Gujarati

    દુનિયામાં બધું જ કીમતી હોય છે, મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!

    Gujarati Quotes on Life

    ખામી તો દરેક માણસમાં હોય જ, પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ !!

    Best Quotes in Gujarati

    મિત્ર હંમેશા એવો રાખવો જે પોતે આગળ વધે અને તમને પણ આગળ વધવા પ્રેરિત કરે !!

    વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો, બસ ખોટી જગ્યાએ હોય છે !!

    સપનાઓ સપના બનીને રહી જાય, પથારી સાથે એટલો પણ પ્રેમ ના કરવો !! Love Quotes Gujarati

    નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે, અને તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!

    પરિવાર સંપીને રહે તો માળો, નહીં તો ફક્ત લોકોનો સરવાળો !!

    મોટો નિર્ણય લેતી વખતે ડર લાગવો એ કંઈ ખોટું નથી, પરંતુ ડરના કારણે નિર્યણ જ ના કરવો એ ખોટું છે !!

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Enhancing Breast Aesthetics in Mommy Makeovers in Turkey

    June 23, 2025

    Transform Your Sleep: Why the Right Bedding Makes All the Difference

    June 17, 2025

    Finding Justice: How a San Diego Elder Abuse Lawyer Can Protect Your Loved Ones

    June 2, 2025

    Sihoo Doro C300 Pro Gaming Chair: What Real Users Are Saying

    May 11, 2025

    Deck Boots for Every Adventure: A Perfect Blend of Style and Durability

    March 25, 2025

    Sihoo Doro S300 for Back Pain: Can It Really Help?

    February 17, 2025

    Virtual Administrative Assistant – A Key to Streamlining Business Operations 

    February 13, 2025

    Advanced Duck Hunting Strategies for Professionals

    January 22, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2025, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.