Breakup Shayari Gujarati – Shayari Center
” હું આજે પણ તારી સાથે સમય પસાર કરું છું,
તારા વગર એ જ સ્થળે બેસીને રાતની સવાર કરું છું “

” એક સમય હતો જ્યારે વાતો જ પૂરી નહોતી થતી,
ને એક આ સમય છે કે એનાથી વાત જ નથી થતી “

” તું એમ ના પૂછ કે કેમ છે,
બસ એમ સમજ કે તારા વગર બધું જેમ-તેમ છે “

” થોડી નારાજગી અને થોડો ગુસ્સો પણ છે,
પણ હા તારી સાથે પ્રેમ મને આજે પણ છે “

” સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,
દિલ તો આપણા બંનેનું સરખું રોયું છે “

” ડર એ નથી કે કોઈ રિસાઈને ચાલ્યું જાય છે,
ડર તો એનો છે કે લોકો હસતા હસતા બોલવાનું બંધ કરી દે છે “

” આજે કંઇ અધૂરું છે તારા વગર,
શું તારું પણ એવું જ છે મારા વગર ? “

” તારા હોવાથી જ આ જિંદગી સમજાણી લાગે છે,
તું ના હોય સાથે એ દરેક ક્ષણે અજાણી લાગે છે “

” તમે મારી નજરથી દુર છો,
મારા દિલથી નહીં “

” એક તમારા મળવાથી ખુશી મળે છે,
બાકી એકલા તો રોજ મને ઉદાસી જ મળે છે “

” એકલા રહી જાય છે એ લોકો જે,
પોતાનાથી વધારે બીજાની ચિંતા કરતા હોય છે “

” મંજિલ સુધી પહોંચતાં-પહોંચતાં એક વાત સમજાય ગઈ,
કે મારા હમસફરની રાહ તો ક્યારની બદલાઈ ગઈ “

” ભરોસો અને પ્રેમ આ બંને એવાં પારેવાં છે,
બંને માંથી એક ઉડી જાય તો બીજું આપોઆપ ઉડી જાય છે “
Breakup Shayari Gujarati

” કેટલી ચાલક હતી તું ગીફ્ટમાં ઘડિયાળ તો આપી ગઈ,
પણ ત્યાર પછી સમય આપવાનું ભૂલી ગઈ “

” એ કહાની હતી એટલે ચાલતી રહી,
હું કિસ્સો હતો એટલે પૂરો થઇ ગયો “

” હવે તો બસ કલ્પના કરવાની જ બાકી રહી,
કે તું સાથે હોત તો જિંદગી કંઈક અલગ જ હોત “

” વાત જયારે આપણી ઈજ્જત પર આવી જાય,
ત્યારે મોહબ્બત પણ છોડી દેવી જોઈએ “

” હ્રદય તો બધાના બળતા હોય છે,
જયારે એક બીજાના સાથ છુટતા હોય છે “

” જે સાથે હોય છે એ સમજતા નથી,
અને જે સમજે છે એ સાથે હોતા નથી “

” બસ એ જ હકીકત છે મારી જિંદગીની,
કોઈક ને શોધવામાં હું ખોવાઈ ગયો “

” કુદરત પણ ઘણી ખુબ કરામત કરે છે,
જેને દિલથી ચાહો એને જ તમારાથી દુર કરે છે “

” ક્યારેક-ક્યારેક આપણે કોઇથી દુર જવા નથી માંગતા,
પણ નસીબ દુર લઈ જાય છે “

” જતો રહીશ તને તારા હાલ પર મુકીને એક દિવસ,
સમય જ દેખાડશે તને પ્રેમની કદર “

” પ્રેમ કરવાવાળા ભલે જુદા થઇ જાય સાહેબ,
પણ દિલમાં વસેલી મોહબ્બત ક્યારેય ભુલાતી નથી “

” હવે તો એમ વિચારીને મરવાનું મન થાય છે,