Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Love»Diku Love Shayari Gujarati – Shayari Center
    Gujarati Love

    Diku Love Shayari Gujarati – Shayari Center

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ” ભલે એક પણ ફોટામાં તું મારી સાથે નથી, પણ મારા દરેક વિચારમાં તું મારી સાથે છે “

    ” ચાલ આજે તારી સાથે થોડું લડી લઉં, તું ગાલ આગળ કર ને હું એક KISS કરી લઉં “

    ” જે મીઠાશ તારી KISS માં છે, એવી મીઠાશ તો એકેય ચોકલેટમાં નથી “

    ” ગાલ પર કિસ કરીને તે મનાવી શું લીધો, મને તો બહાનું મળી ગયું રોજ નારાજ થવાનું “

    ” તારા પર એટલો હક તો બને છે, આ કાતિલ ઠંડીમાં એક Hug તો બને છે “

    ” તરસ લાગી છે અને પાણીની બાધા છે, બસ આવી જ કંઇક એ કાનાની રાધા છે “

    ” શરાબની બોટલ તો એમ જ બદનામ છે, નશો કરવો જ હોય તો પ્રેમ કરી જુઓ “

    Diku Love Shayari Gujarati

    ” શરૂઆત તો બધા સારી જ કરે છે, વાત અંત સુધી સાથ નિભાવવાની છે “

    ” અમે બંને તો સારા મિત્રો છીએ, કંઈક આવો પણ હોય છે અધુરો પ્રેમ “

    Best Gujarati Love Shayari

    ” DANCE તો નથી આવડતો મને, પણ હા તારા ઈશારાઓ પર જિંદગીભર નાચી શકું છું “

    Instagram Gujarati Love Shayari

    ” મારા દિલમાં જેને હું સ્થાન આપું છું, એને હું ખુદથી પણ વધારે હું પ્રેમ કરું છું “

    Gujarati Shayari

    ” પગ માં ખુન્ચાયેલા કાટા એ તો બતાવ્યું, કે સાહેબ આ ગલી માં જરૂર ગુલાબ છે “

    Gujarati Shayari

    ” એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા “

    Diku Love Shayari Gujarati

    Instagram Gujarati Love Shayari

    ” પહેલી વાર મળ્યાં એ મુલાકાત યાદ છે, રાતે મોડું થતું હતું …… તો પણ તે પકડી રાખેલો હાથ યાદ છે “

    Diku Love Shayari Gujarati
    Diku Love Shayari Gujarati

    ” રિસાઈને રાધા કહે કાન તારી પાછળ તો ઘણી ગોપીઓ છે, કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી છે “

    Best Gujarati Love Shayari

    ” ના શોધ એને છાનુંમાનું, તારી આંખોમાં જ છે મારા પ્રેમનું સરનામું “

    Gujarati Shayari

    ” મરતા તો તારા પર લાખો હશે, હું તો તારી સાથે જીવવા માગું છું “

    Gujarati Shayari

    ” બસ મારી એક વાત હંમેશા યાદ રાખજે, આંખ તારી હોય કે મારી બસ આંસુ ના હોવા જોઈએ “

    Instagram Gujarati Love Shayari

    ” Important છે તારી અને મારી વાતો, બાકી બધી તો છે બસ કહેવાની વાતો “

    Gujarati Shayari

    ” કંઈ લખવું નથી તારી માટે આજે મારે, બસ તું શું સમજે છે એ જોવું છે આજે મારે “

    Gujarati Shayari

    ” એક સપનું તારી સાથે જીવવાનું છે, બાકી મને ખબર છે કે મરવાનું તો એકલા જ છે “

    Instagram Gujarati Love Shayari

    ” દિકા પ્રેમમાં તો નાના બાળક જેવું થવું પડે, જે મારું છે એ હું બીજા કોઈનું કેમ થવા દઉં “

    Best Gujarati Love Shayari

    ” પ્રેમની પણ અલગ પ્રથા છે, ક્ષણભરમાં થઇ જાય છે જીવનભર માટે “

    Best Gujarati Love Shayari

    ” પ્રેમ કરવા વાળા હજારો મળી જશે, તલાશ એની કરો જે નિભાવી જાણે “

    Diku Love Shayari Gujarati
    Diku Love Shayari Gujarati

    ” પ્રેમ એ નથી જે તારી હા પર નિર્ભર રહે, પ્રેમ તો એ છે જે તારી ના પછી પણ કાયમ રહે “

    • Best Love Quotes in Gujarati
    • Love Shayari Gujarati 2 Line
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Best Love Shayari in Gujarati
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    True Love Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Love Shayari in Gujarati Images – Shayari Center

    November 11, 2023

    Love Shayari Gujarati 2 Line – Shayari Center

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.