Emotional Love Quotes in Gujarati

આ વખતે તારા નામે જિંદગી લખી દીધી, થોડા શબ્દોમાં જ મેં પૂરી કહાની લખી દીધી !!

તું આજેય મારી એજ તરસ છે, ગમે તેવી તોય તું હજુય સરસ છે !!

પ્રેમ એટલે તું ભલે એ ના હોય જે મારે જોયે છે, પણ હું તે જરૂર બની શકીશ જે તારે જોયે છે !!

પ્રેમ વિશે બસ એક જ વાત કહેવા માંગુ છું, તારા હૈયામાં હંમેશા રહેવા માંગુ છું !!

આમ તો મારા સપના હજારો હતા, પણ તને જોયા બાદ તું એક જ મારું સપનું છે !!

તારી આંખોમાં જોયું અને એક ઉખાણું મળ્યું, તરતા આવડતું હોવા છતાં ડૂબવાનું એક ઠેકાણું મળ્યું !!

શોખ ચઢ્યો હતો એમને તરતા શીખવાનો, એ દરિયો શોધતા રહ્યા ને હું એમની આંખોમાં જ ડૂબી ગયો !!

કેવી મજાની એ સોનેરી સાંજ હતી, જયારે એણે કહ્યું મારી તો પહેલેથી જ હા હતી !!

તારે ને મારે ભલે કંઈ નથી, પણ હું તારો છું એમાં કોઈ શક નથી !!

તું એ દરિયો છે જેને કિનારાની જરૂર છે, હું એ મોતી છું જેને માત્ર તારામાં સમાવાની જરૂર છે !!
Best Love Status in Gujarati

એને જોઇને નશો ચડે તો એમાં શું નવાઈ, દરિયો પણ લથડીયા ખાય છે પુનમનો ચાંદ જોઇને !!

મને એ બધી જગ્યાઓ સાથે પણ પ્રેમ છે, જ્યાં બેસીને હું તારા વિશે વિચારતી હોઉં છું !!

તારી આંખોથી મારે આ દુનિયા જોવી છે, બસ હવે મારી જિંદગીને તારા પ્રેમમાં ધોવી છે !!

ધાબળાની મને શી જરૂર, ફેલાયેલા તારા હાથ જ કાફી છે મારા માટે !!

નારાજ થવું એ તો એક બહાનું છે તારું, હકીકતમાં તો તું મને દિલથી ચાહે છે !!

આ જિંદગીની સૌથી સુંદર ભેટ જો કોઈ હોય તો, એ છે તું અને તારી વાતો !!

નથી સમાતો હવે આંખોમાં બીજા કોઈનો ચહેરો, કાશ અમે તમને મન ભરીને જોયા જ ના હોત !!

કાશ તું ક્યારેક પૂછે તું મારો શું લાગે ? હું ગળે લગાવું અને કહું “બધું જ” !!

કોણ કહે છે કે મને શરાબની જરૂર પડે છે, એક તારી આંખનો નશો જ કાફી છે મારા માટે !!

ભરી મહેફિલમાં પાછું વળીને હસતી ગઈ, તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ !!
Heart Touching Love Quotes in Gujarati Love Quotes Gujarati