Gujarati Attitude Shayari
” સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં “
” હું એટલા માટે હંમેશા ખુશ રહી શકુ છું. કારણ કે હું મારી સરખામણી ફકત મારી સાથે જ કરું છું “
” શોખ ઊંચા નથી અમારા, બસ જિંદગી જીવવાની રીત અલગ છે “
” ક્યારેક હું ખામોશ તો ક્યારેક શોર છું, માનો તો પથ્થર ને પરખો તો સોનાની મહોર છું “
” પર્સનાલિટી તો એવી જ હોવી જોઈએ વ્હાલા. કે લોકોને આપણો ફોટો ચશ્માં ઉતારીને જોવો પડે “
” ઘમંડ હોય તો કયારેક મળી જજો સાહેબ, અમને હકીકતના દર્શન કરાવતા આવડે છે “
” હું જવાબ થોડો મોડો આપું છું, પણ ફરી સવાલ ના ઉઠે એવો આપું છું “
” માહોલની કોઈ પરવાહ નથી દોસ્તો, જયારે મન થશે ત્યારે એને બદલી દઈશ “
” મને પસંદ નથી એ પક્ષીઓ સાથે દોસ્તી રાખવાનું જેને હર કોઈ સાથે ઉડવાનો શોખ હોય “
” કમજોર સમજવાની ભૂલ ના કરતા સાહેબ, તમે છો એના કરતા વધારે મજબુત છીએ “
” જયારે વાત મારી ઈજ્જત પર આવે, તો હું લોકોથી સંબંધ તોડી નાખું છું “
“નિષ્ફળતા એ વાતનો પુરાવો છે, કે મેં હજુ પ્રયત્ન કરવાનું છોડ્યું નથી “
” એવું નથી કે હું બધી વાતથી અજાણ છું, પણ મારી આદત છે સંબંધ ના બગાડવાની “
Boy Attitude Shayari Gujarati
” હવે જીદ એ છે, કે મારી બધી જીદ પૂરી કરવી છે “
” અમને મારવા માટે પાછળથી જ ઘા કરવો પડે, બાકી સામી છાતીએ તમારું કામ નથી હો વ્હાલા “
” માફ કરજો મારે તમારો પ્રેમ નથી જોઈતો, મને મારી ઈજ્જત વધારે વ્હાલી છે “
” બોલીને બદલાઈ જાય, એવા લોકો પસંદ નથી મને “
” મારી પરિસ્થિતિ નક્કી નહીં કરે કે હું કેવો છું, હું નક્કી કરીશ કે મારી પરિસ્થિતિ કેવી હશે “
” હું હંમેશા બીજા માટે વિચારું છું, ભગવાને કંઇક તો વિચાર્યું હશે ને મારા માટે “
“ ચહેરા બધાના યાદ છે, બસ સમયની રાહ છે “
” તને તારી ઔકાત સમય બતાવશે, થોડી વાર લાગશે પણ મજા આવશે “
” અમારો ટાઈમ કંઈક એવો આવશે, નફરત કરવાવાળા પણ અમને ચાહશે “
” સવાલ કરવાની હિંમત રાખો છો, જવાબ સાંભળવા કાળજું કઠણ રાખો “
” મોઢા પર ના જતા સાહેબ, ગરમી હંમેશા લોહીમાં હોય છે “
” અમારી ઈજ્જત છે લોકોમાં સાહેબ, ઔકાત તો કુતરાઓની પણ હોય છે “
- Attitude Boy Shayari Gujarati
- Boy Attitude Quotes in Gujarati
- Best Motivational Quotes in Gujarati
- Best Quotes in Gujarati
- Best Suvichar in Gujarati
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati
- Love Quotes in Gujarati
- Heart Touching Sad Love Quotes in Gujarati