Gujarati Quotes On Love in Gujarati Language
” તું પકડી લેજે હાથ મારો દુનિયાની સામે, હું તારા જીવનમાં ખુશીઓની બહાર લાવી દઈશ “
” શું એવું ના થઇ શકે ? હું તને પ્રપોઝ કરું અને તું મને ગળે લગાવી લે “
” આવો તો આજીવન સાથી થઈને આવજો, પળ બે પળના મુલાકાતીઓ અમને પસંદ નથી “
” એક તું જો પૂછી લે હાલચાલ મારા, તો ઘરમાં રાખેલી બધી દવા ફેંકી દઉં “
” લાઈફ કેટલી મસ્ત બની જાય, જો તું જ મારી વાઈફ બની જાય “
” માત્ર પ્રેમ જ નહીં, એક ખ્વાહીશ છે તારી સાથે જીવવાની “
” બધાને કોઈને કોઈ આદત હોય છે, અને મારી એ આદત તું છે “
” મારી બસ એક જ ઈચ્છા છે, મારી ગર્લફ્રેન્ડ અને વાઈફ બંને બસ તું જ રહે “
” બહુ ઉંચી અપેક્ષાઓ નથી અમારી, રહેવા માટે તારા દિલ જેવું ઘર મળે તો ચાલે “
” કેવી મજાની ફીલિંગ આવે, જયારે કોઈ વળી વળીને તમને જુએ “
” પ્રેમ એટલે કોઈને પહેલી નજરે જોતા જ, ઘાયલ થવાનું મન થઇ આવે “
” કયા રસ્તા પર ચાલવુ મને ખબર નથી, પણ મારી મંઝીલ બસ તું છે “
” મનગમતા વ્યક્તિ સાથે મોડી રાત્રે, વાતો કરવાની મજા કંઇક અલગ જ હોય છે “
Best Love Quotes in Gujarati
” જે છોકરી પૈસા કરતા તમને વધારે પસંદ કરતી હોય, એની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી “
” એવું તો શું હતું તમારી આંખોમાં, કે બસ તમને જોયા અને દિલ તમારું થઇ ગયું “
” એક મનગમતી આંખો એવી રીતે મળી ગઈ, કે મારી જિંદગી એના નામે કરી ગઈ “
” શું લખું હું એમના વિશે સાહેબ, એમને જોઇને હું ખુદ જ ભાન ભૂલી જાઉં છું “
” દિલના દર્દનો આખી દુનિયામાં ઈલાજ નથી હોતો, કરો પ્રેમ અને મળી જ જાય એવો રીવાજ નથી હોતો “
” પ્રેમ કરો તો એવો કરો, કે તમે નહીં પણ એ તમને ખોવાથી ડરે “
” કેવી રીતે કહી દઉં કે પ્રેમ નથી કરતી, હોઠોથી ખોટું બોલેલું આંખોથી પકડાઈ જશે “
” દિલ આપવામાં ડર નથી લાગતો, દિલ તૂટવાનો ડર લાગે છે સાહેબ “
” તકલીફ એને પડે અને ઉદાસ તમે થઇ જાઓ, બસ આનું નામ પ્રેમ “
” જો તમે કોઈને પ્રેમ કરો છો, તો ક્યારેય એને રડવા ના દેતા “
” ક્યાં જઈને વાટવું આ લાગણીનો કોરો ચેક, તારા દિલ સિવાય બીજે ક્યાંય મારુ ખાતું નથી “
” પ્રેમની ઉંમર સીમિત નથી જવાની સુધી, સાથ સફર હોવો જોઈએ ઘડપણ સુધી “
” એકતરફી પ્રેમની પણ કેવી અજબ કહાની હોય છે, એક તરફ કાચનું દિલ તો સામે પથ્થર હોય છે “
” મનગમતા જીવનસાથી તો સૌ કોઈ મેળવી શકે, પણ એને આજીવન મનગમતા રાખે એ જ સાચો પ્રેમ “
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati