Gujarati Shayari 2 Line
Best Gujarati Shayari 2 Line આમ નાં જોયાં કર મને નહીં તો તને એવો ગમીશ કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ

કદાચ લોકો નઇ પણ ફક્ત તું તો સમજી શકેને? કે ચૂપ રહેતા ને પણ દુઃખ તો થાય જ

ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી કોઈની વાતો માં ઊંડા ઉતરશો તો તૂટી જશો

તારા પછી જેના થસુ એનું નામ મજબૂરી હશે

લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો મેં પણ હસતા હસતા કહ્યું કે નફરત ની બજાર માં મહોબ્બત ની દુકાન છૅ Life Quotes in Hindi

આજે વરસાદ નું વાતાવરણ છે આનાથી પણ સારું કોઈ હતું મારુ જે બદલાઈ ગયું
Gujarati Shayri No Khajano

પ્રેમ એટલો નજીક થી નીકળયો મને એમ કે થય ગયો

જેમ દરેક સ્ત્રી ને રિસ્પેક્ટ જોઈએ છે એમ દરેક પુરુષ પણ સામે રિસ્પેક્ટ ની આશા રાખે છે પુરુષ કઈ વધારાનો નથી

પૂછે છે મને બધા કે લોકો ના દીલમાં કેમ આટલો છવાયો છું કોણ સમજાવે નાદાનો ને કે અહી પહોચતાં કેટ-કેટલો ઘવાયો છું

કહેવાનું છોડી દેવું છે હવે કોઈ ને પણ કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ કાઢે છે

મેં એ ગુમાવ્યું જે મારુ ક્યારેય હતું જ નહિ પણ એણે તો એ ગુમાવ્યું જે એના સિવાય કોઈનું હતું જ નહિ Motivational Quotes In Hindi

દરેક રંગ માં સળગ્યા છે એટલે જ આજે રંગીન મિજાજ છે
Gujarati Two Line Shayari with Images

પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી

નથી થતા નારાજ હવે કોઈના થી કેમ કે હવે મનાવવા વાળા કોઈ નથી

પ્રેમ કરવા માટે આ જિંદગી ઓછી પડી જાય છે ખબર નહીં લોકો નફરત માટે કયાંથી સમય કાઢે છે

ઓછું નથી એનું ગુસ્સે થવું અને એનું જ ફરી યાદ કરવું જો બની જાય એ મારા તો કોઈ વાત ની ફરિયાદ નથી

અહીંયા બધા જ જાદુગર છે હકીકત ક્યારેય નહીં બતાવે પોતાની

જયારે સાથ છોડી ને જવું જ હતું તો અમે અજનબી શું ખોટા હતા Breakup Shayari Images In Hindi

આ બફારો અને બફારાથી થતાં પરસેવાના સમ ભીનો તો તારી લાગણીઓનો જ થાઉં છું
Two Line Love Shayari Gujarati

વર્ષો પહેલા નો તારી પાસે થી નીકળવાનો એહસાસ હા આજે પણ એવો જ છે

જરૂરી નથી કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય દિલ તોડવા વાળા પણ ગજબના યાદ રહે છે

બસ હવે એટલું કહી દે રાહ જોવ કે નઇ

લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું ફર્ક એટલો જ હતો કે એનું અંદર હતું ને મારું બહાર

હું જેના માટે લખું છું આજકાલ એ કહે છે સારું લખો છો એને સંભળાવીશ Very Sad Shayari In Hindi With Images

રાતે તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે ચાંદ પણ એવો બર્યો કે સવારે સુરજ થઈ ગયો
Gujarati Shayari 2 Line

તને મેળવવાની ઉમ્મીદો તો ખોવી દીધી છે પણ પ્રેમ મારો આજે પણ જીવે છે

જયાં જુઓ ત્યાં બસ દિલ નિજ વાતો ચાલે છે કોઈ લઇ ને રડે છે તો કોઈ આપીને

કોઈ સમજવાનું નથી અહીં વાતો થી અને સલાહો થી દરેક જન બસ એક અનુભવ થી જ દુર છે

કોણ પહેલા બોલાવે એ રમતમાં બન્ને માહિર નીકળ્યા જીંદગી આખી વિતી ગઈ બસ બે શબ્દ ના નીકળ્યા

કોઈ કોઈના વગર મરી તો નથી જતું પણ હા જીવવાની રીત એની જરૂર બદલાઈ જાય છે Sad Shayari Photo Download

કસમથી મારા ગળે જ્યારે તું લાગે ને મજાલ શું ઉનાળાની કે મને ગરમી લાગે
Gujarati Shayari On Life

મશહૂર થઈ ચૂક્યા છી અમે પણ તૂટેલા દિલ ના બજારો માં આજે

ગુના તો ઘણા કર્યા હતા જીવનમાં પણ સાહેબ સજા ત્યાં મળી જ્યાં બેગુનાહ હતા

પ્રેમ કરો તો શાયર જેવો જે દગો મળશે તો પણ લખસે તો પ્રેમ વિશે જ

એક સમયે હતો જયારે એ કોઈ નું નઈ સાંભળતા ફક્ત મારુ જ માનતા હતા અને આજે એ મારુ જ નઈ સાંભળતા બાકી બધા નું માને છે

કોઈની ખામોશી પર ના જશો સાહેબ રાખની નીચે પણ આગ સળગતી હોય છે Heart Touching Shayari In Hindi For Love

જે વાત નો ડર હતો આજે એજ થયું જો તારી અને મારી કહાની જ પુરી થઈ ગઈ
Gujarati Shayari 2 Line

જ્યારે રડવાની હદ આવી જાય છે ને ત્યારે માણસ ખોટું હસવાનું શીખી લે છે

તમે નવો સાથી પસંદ કરી શકો છો મારો તો પ્રેમ હતો એટલે મને હક નથી

એ જ આજે રડવા માટે મજબૂર કરે છે જે કહેતા હતા કે તું હસતો જ સારો લાગે છે

જ્યારે ગુમાવવાની નોબત આવે છે ત્યારે જ મળ્યાની કદર થતી હોય છે

યાદ તો હું પણ તને આવીશ કે કોઈક હતું જયારે કોઈ ન હતું Gujarati Shayari Photo

પસંદગી માં ઠોકરો વાગે તો ભલે વાગે પણ પસંદગી માં ધ્યાન રાખજો
Gujarati Two Line Suvichar

અહેસાસ મહોબ્બત નો શું છે એ મને પૂછ પડખું તું ફેરવે છે અને ઊંઘ મારી ઉડી જાય છે

જો થતી હોય મારી ફિકર તો એનો ભાવ બોલો સારું તો યાદ આવી હશે કામ બોલો કામ

મનગમતા નામને ઉંમર ન હોય એ તો ગમે ત્યારે હાથ પર લખાય મોસમ જોઇને ફૂલ ન ખીલે એના ખીલવાથી મોસમ બદલાય

જે માસૂમિયત થી દરિયા ની લહેરો પગમાં અડે છે વિશ્વાસ નથી આવતો કે આને ક્યારેય જહાજો ડૂબાડયા હશે

હું બાળક નથી છતાં પણ મને એક સવાલ સતાવે છે લોકો હજુ પણ કેમ રમાડે છે Sad Shayari Image Hindi

તમે અમારા દુઃખ નો અંદાજો કયારેય નઇ લગાવી શકો કેમ કે તમે અમને રાતે ક્યારેય જોયા જ નથી
Gujarati Two Line Shayari Ghazal

દિલ લગાડવામાં એક જ હતો ખતરો એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો

કુછ તો થા મેરી કહાની કે છોટે સે એક કિસ્સે મેં ગીરગીટ મેં પુકારા ગયા ઔર રંગ તુમ બદલતે ચલે ગયે

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે

મળીને આપણે હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું તમે તો કઈ ગુમાવ્યું નથી મળ્યું શુ? હશે એ વિચારું છું

તને ભલે ખાવાનું બનાવતા ના આવડે તો પણ હું તારી સાથે મેગી ખાઈને પણ જીવવા તૈયાર છું Sad Shayari With Images in Hindi

દરેક પ્રેમની વાર્તા ના અંત જુદા હોય છે કોઈક ના નસીબ માં આંસુઓના મોજાં હોય છે તો કોઈક ના નસીબ માં કંકુ ચોખા હોય છે
Gujarati Shayari Photo

તને મેળવવા માટે ખુદ ને ખોયા નું યાદ છે હજીયે મને એ તને પહેલી વખત જોયા નું યાદ છે

કિનારે પહોંચવું સહેલું નથી સાગર ના મોઢે પણ ફીણ આવી જાય છે

તારા હાથમાં મહેંદી ખૂબ સુંદર લાગે છે પણ એના કરતાં પણ વધારે સુંદર એ મહેંદી વાળો હાથ મારા હાથ માં હોય ને ત્યારે વધારે લાગે છે

પોતાનાઓ થી બદલો ના લેવાનો હોય વ્હાલા પોતે જ બદલાઈ જવાનું હોય

તને માત્ર વિચારવાથી જ મારો આખો દિવસ સારો જાય છે, તો વિચાર કે જો તું મારી સાથે હોઈશ તે પછી ની બધી સવાર મારી કેટલી ખુબસુરત હશે Sad Love Shayari in Hindi

ગુરુ નો નંગ બનાવજો પણ કોઈ નંગ ને ગુરુ નઇ બનાવતા
Gujarati Shayari 2 Line

ગર્લફ્રેન્ડ તો નખરાળી અને થોડી પાગલ હોવી જોઈએ તારી જેમ બાકી સાદી તો સોડા પણ હોય છે

પ્રેમ કરતી હોય તો દિલથી કર ઉપકાર કરતી હોય એમ ના કર

આકાશમાંથી ચાંદ તારા તોડવાની મારી ઔકાત નથી પણ જો તું કહેતી હોય તો તરબુચ માંથી બિ કાઢી આપીશ

નશીબમાં તો ખબર નઈ કોણ હશે પણ દિલમાં તો સદાય તું જ રહેવાની

કાશ કિસ્મતની રેખા મારા હાથમાં હોત તો આજે મારાં હાથમાં તારો હાથ હોત

તને શું? ખબર શું કરતો હતો હું તને મળવા માટે રાતે બે વાગે જાગી જતો હતો સવારે 7 વાગે તને મળવા માટે

પ્લાનિંગ થી તો મકાનો બને સાહેબ પ્રેમ તો એમજ થઈ જાય

હે ભગવાન આ તારી કેવી લીલા હું જે છોકરીને ચાહું એના જ સ્ક્રુ ઢીલા

તારા નામ સાથે પ્રેમ કર્યો છે તારા એહસાસ સાથે પ્રેમ કર્યો છે તું આજે સાથે નથી મારી એટલે જ આજે તારી યાદો સાથે પણ પ્રેમ કર્યો છે Best Joke in Hindi