gujarati shayari image
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં ફોનબુકમાં હજારો મળે છે પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે
કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઇ ગયા છે લોકો જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે
પ્રેમ ની કોઈ ભાષા ના હોય એતો શહેર માં થાય તો લવ કેવાય ને ગોમ માં થાય તો લફરું કેવાય
ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી
એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો રસ્તો તરત આપી દેવો બંનેમાં માણસ જીંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે
status in gujarati
મને મુશળધાર જ ગમે છે ભલે ને એ પછી વરસાદ હોય કે પ્રેમ હોય કે વેદના
સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે
પાણી અને પ્રેમ આપમેળે જ રસ્તો કરી લે છે આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની મળે તો છલકે અને ન મળે તો પણ છલકે સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે
એક દિવસ તને માંગી ને જોઇશ મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે
તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા જાણે મારા પ્રસ્તાવ પર મને તારા હસ્તાક્ષર મળી ગયા
ગીતામાં કહ્યું છે કે શું લઈને આવ્યા હતા અને શું લઈને જાવાના?
મે કહ્યું કે નાનકડું દિલ લઈને આવ્યો છું અને બધા ના દિલમાં વસીને જતા રહેવાનો
નાનકડી તો જિંદગી છે શુ તારૂ આ રીતે રિસાઇ જવુ જરુરી જ છે ?
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી પ્રેમ કરવા નો અવસર મળ્યો એ બહુ છે
એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી છતાં વર્ષોથી પ્રેમની કિંમત કેમ ઘટી નથી
એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે
પાંપણો પર બિરાજમાન કોઈ ની યાદો હવે સ્વપ્ન માં આવવાનું તેનું મુહર્ત છે
જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે ક્યાં છે ઈશ્વર ત્યારે યાદ રાખવું કે પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે