New Gujarati Status With Photos
Best Gujarati Status Photos

જીંદગી બહુ ટુંકી છે મજા કરતા શીખો અરે નસીબ શુ ચીજ છે તેને પણ બદલતા શીખો
New Gujarati Status With Photos

માં અને પત્ની બંનેમાંથી કોઈને પણ ઓછું ન આવવા દો એક તમને દુનિયામાં લાવી છે અને એક પૂરી દુનિયા છોડી તમારી પાસે આવી છે
Gujarati Status With Images

તમારૂ નસીબ ચમકતું હોય છે ત્યારે ડાહ્યા માણસો સલાહ આપતા અચકાય છે અને તમારુ નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે
New Gujarati Status With Photos

અંજામની ખબર તો સાહેબ કર્ણને પણ હતી પણ વાત સંબંધ નિભાવવાની હતી
2 Line Gujarati Status

સાહેબ દુધ,દહી,ઘી,છાસ,માખણ બધા એક જ કુળ ના હોવા છતા દરેકની કિંમત અલગ અલગ હોય છે કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો,કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે
2 Line Gujarati Status Images

શબ્દો હમેંશા વિચારી ને જ વાપરવા સાહેબ લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પર થી જ નક્કી કરે છે
2 Line Gujarati Shayari

આ જીવન તો જરૂર મારા કાન્હા ની દુવા છે નહીતો શ્વાસમાં તો ફક્ત હવા જ છે
2 Line Suvichar In Gujarati

આંગળી પકડી આગળ ન કરે પણ દુઃખ માં બાવડું પકડી બાથમાં ભરી લે એ જ પરમ મિત્ર
Life Status In Gujarati

જ્યારે પોતાના દોષો દેખાવા લાગે ને સાહેબ ત્યારે સમજવું કે પ્રગતિ ની શરૂઆત થઇ ચુકી છે
New Gujarati Status With Photos

દુનિયામાં સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો ખોટુ ન લગાડતા એમા તમે જરાક વધારે ગમી ગયા
Life Quotes In Gujarati Status

હ્રદય કેવું ચાલે છેં એ તો ડોકટર બતાવી દેશે પણ હ્રદય માં શું ચાલે છે એના માટે તો સાચા દોસ્તો જ જોઇએ
Sara Suvichar Gujarati

કોઇના વોટસએપ કે ફેસબુકના પ્રોફાઇલ પીકમાં કોઇ અજાણી વ્યક્તિ સાથેનો એનો ફોટો જોઇને તમને જે ગભરાહટ થાય એનુ નામ છે પ્રેમ
Suvichar Gujarati Sms

આવશે આવશે એ પણ એક દિવસ આવશે થાકશે જ્યારે મારી યાદોથી મને મળવા એ જ
Best Suvichar Gujarati Status

કેમ છો? સવારે ઉઠી ને સારા લોકો ને યાદ કરવા થી દિવસ સારો જાય છે માટે મેં તમને જ યાદ કરી લીધા છે ગુડ મોર્નિંગ
Suvichar In Gujarati Short

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત
New Gujarati Status With Photos

ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી સાહેબ એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી
New Gujarati Status With Photos

તું મને પૂછે જ્યારે કે કેટલું ચાહે મને? ત્યારે હું કહું મને પ્રેમ કરતા આવડે માપતા નહિ
Gujarati Suvichar Shayari

થાક દરેક વ્યક્તિને લાગે છે કોઈક ને જિંદગીથી તો કોઈક ને જવાબદારીઓથી
Best Suvichar In Gujarati Language

પણ મને તો બસ તુજ જોઈએ તારા જેવી તો બીજી ઘણીય છે
Best Gujarati Suvichar Text

ઍટલો ખરાબ તો હૂ ના હતો કે તે મને ઠુકરાવી દીધો તારા આ નિર્ણય પર તને ઍક દિવસ બહુ અફસોસ થસે
Best Gujarati Suvichar Images

જે આપડું નથી એને ગુમાવાની બીક જ્યારે સૌથી વધારે લાગે ને સાહેબ ત્યારે સમજી લેવુ કે એ સંબંધ તમારા સ્વાર્થ નો નહીં પણ અતૂટ સ્નેહ નો છે
Best Gujarati New Status For Life

નિભાવી લઇશું એકબીજાને તું હિંમત તો કર આજે નહીં તો કાલે મનાવી લઇશું ભગવાનને
New Gujarati Status With Photos

લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરે છે પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા માં કોઈ દુખી જ ન રહે
Best Gujarati Suvichar Images

ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છે પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ નો દસ્તાવેજ પણ એના નામે છે
Best Gujarati Suvichar Quotes

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી કોઇક વાર કોઇ ની યાદ માં મૌન રહેવું એ પણ પ્રેમ જ કહેવાય
Best Gujarati Suvichar Status

યાદ કરશો તો યાદો માં મળશું નહિ તો ફરિયાદો માં તો છું જ
Best Gujarati Suvichar Download

xender ની જેમ જીંદગીને પણ On કરું તું Create કર ને હું તને Join કરું
Best Gujarati Suvichar Photos

હાથ ભલે ખાલી રાખજે ભગવાન પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય એવો સબંધ કાયમ રાખજે
Gujrati Suvichar On Life

ભણેલા અને અભણ વચ્ચે નો સૌથી મોટો તફાવત અભણ એકબીજાને નામ થી બોલાવે ભણેલા એકબીજાને કામ થી
Nice Quotes In Gujarati

ભાગી જવુ બહુ સહેલું છે પણ જાગી જવું બહુ કઠિન છે
Nice Thoughts In Gujarati

સપના તોડજો પણ સંપ ના તોડતા
New Gujarati Shayari With Photos

કોઈ કે રોજા રાખ્યા છે કોઈ કે ઉપવાસ રાખ્યા છે પણ સાહેબ ઉપર વાળા ના દરબાર માં માન્ય એનું જ ગણાશે જેણે તેના માં-બાપ ને પોતાની સાથે રાખ્યા છે
Nice Suvichar In Gujarati

સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે એક દિવસ તને માંગી ને જોઇશ
Positive Thoughts In Gujarati Text

બંને ભાગીદાર છે આ અપરાધના મેં જ્યારે નજર મિલાવી ત્યારે સ્માઇલ તમે પણ આપી હતી
Good Thoughts In Gujarati

જીવવાની મજા તો ત્યારે આવે જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા છો
New Gujarati Shayari With Photos

મનમાં રહેતો ગુસ્સો તો પોતાની મેળે જ પોતાનો રસ્તો કાઢી લે છે પરંતુ હ્રદયમાં રહેલા પ્રેમનો રસ્તો તો આપણે જ કાઢવો પડે છે
Good Thoughts In Gujarati In One Line

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી નથી ટકતો એ તો ટકે છે સુંદર હદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસ થી
New Gujarati Shayari With Photos

પ્રેમ એટલે આપણને ગમતુ પાત્ર જ્યારે વાત કરતું હોય ત્યારે એને સાંભળવાને બદલે એની આંખોમાં જોયા કરવું
Good Thoughts In Gujarati About Life Text

એક સામટો ના આપી શકે તો કંઈ નહીં મને તારા અનહદ પ્રેમ ના હપ્તા ઓ તો કરી દે
New Gujarati Shayari With Photos

ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે
gujarati image status



best gujarati shayari and photos
રાહમાં છું હું એ વ્યક્તિની
જે મારી છે જ નહીં

