Best Gujarati Suvichar Photos
suvichar photos in gujarati
જિંદગી માણસ ને ચાન્સ આપે છે માણસ ને ચોઈસ નથી આપતી
Best Gujarati Suvichar Photos
જે માણસ તમને રડવા માટે ખભો આપે છે ને સાહેબ એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખભો નથી હોતો
Best Gujarati Suvichar Photos
કિસ્મતમાં લખેલું તો એક દિવસ મળી જ જશે હે ઈશ્વર આપવું હોય તો એ આપ જે નસીબમાં જ નથી
Best Gujarati Suvichar Photos
ભાગ્ય અને કર્મ નસીબ અને પ્રયત્ન બને એક જ વસ્તુ છે જેમ કાલનું દૂધ આજે દહીં બને છે તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે
Best Gujarati Suvichar Photos
ભુલી જવુ અને ભુલાવી દેવુ આ બધુ તો મગજ નું કામ છે તમે તો દિલમાં રહો છો ચિંતા ના કરતા
Best Gujarati Suvichar Photos
સમજો તો સારું ના સમજો તો એ બહાનું તમારું
Best Gujarati Suvichar Photos
કોઈની લાગવગની જરુર નથી તારી સાથેનો પ્રેમનો કેસ હું જાતે જ જીતી લઈશ
Best Gujarati Suvichar Photos
આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બુમો પાડી ને બોલે છે
Best Gujarati Suvichar Photos
સ્થિતિ ગમે તેવી હોય પરિસ્થિતિ ને અનુકૂળ રહેવું નઈ તો પથારી ફરી જતા વાર નથી લાગતી
Best Gujarati Suvichar Status
ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી પણ મારા દિલની સિસ્ટમ ને તો એક તુ જ છે જે હેક કરી દે છે
Best Gujarati Suvichar Status
ગુલાબ તો મારી પાસે પણ છે સાહેબ પણ એની સુગંધ બીજા ના નસીબ માં છે
Best Gujarati Suvichar Status
ના પૂછતા મને મારા આંસુઓનું કારણ તમારું જ નામ સાંભળીને તમને સારું નહીં લાગે
Best Gujarati Suvichar Status
જેને જોવા માત્રથી ખુશીનો અહેસાસ થાય એને જ તો વહાલા નિર્દોષ પ્રેમ કહેવાય
Best Gujarati Suvichar Status
માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કહેવાય છે Love You Mom
Best Gujarati Suvichar Status
સુઈ જાય છે બધા પોતાની કાલ માટે પણ એ કોઇ નથી વીચારતુ કે આજે જેનું દિલ દુભાવ્યું એ સુતા હશે કે નહીં
Best Gujarati Suvichar Status
પ્રેમ ની ડોર કાચી છે સંબંધો ને સાચવા ની રીત ખોટી છે સમય જતાં વાર નથી લાગતી ને સબંધો તૂટતા વાર નથી લાગતી ભગવાન પણ જવાબદારી એને આપે છે જે ને ભૂલી ને બધું અપનાવા ની કળા આવડે છે
Best Gujarati Suvichar Status
ઈચ્છા હતી કે એ પણ મને યાદ કરે મારી જેમ પણ એ તો ઈચ્છા હતી અને ઈચ્છા જ રહી ગઈ
Best Gujarati Suvichar Status
મને મારા મહાદેવે કીધુ તુ ખાલી વટ થી જીવ બાકી હું જોય લઈશ
Best Gujarati Suvichar Status
અમે તો જાણીતા માનીને ફોન કર્યો હતો પણ કોણ બોલો? એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા
Best Gujarati Suvichar Status
દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર
Best Gujarati Suvichar Status
જિંદગીમાં સૌથી વધારે દુ:ખ બે જ સમયે આવે છે જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું અને જેની સાથે પ્રેમ છે એના વગર જીવવું
Best Gujarati Suvichar Status
ગેમ મોબાઈલમાં રમ બેટા અમારી સાથે રેવા દેજે નહિતર જિંદગી ગોટાડે ચડી જશે
Best Gujarati Suvichar Status
જીવનમાં કશુંક મોટું મળે ત્યારે નાનાને છોડી ન દો કારણકે સાહેબ સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી
ઘણીવાર એવા જ દિવા દઝાડતા હોય છે જેને, આપણે પવન થી બચાવતા હોય
મને બતાવો કે એવો પથ્થર ક્યાં મળે? જે દિલ ઉપર રાખી ને બે જણ એકબીજા ને ભૂલી જાય
જેની નઝર માં હું સારો નથી તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ
સ્મિત કરતો ચેહરો તમારી શાન વધારે છે પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે
હશે જો એને પ્રેમ તો સામે થી આવશે એ પ્રેમ મા પાગલ બનાય દોસ્ત ભીખારી નહી
સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય
પરિવાર અને પેટની ભૂખ માણસને ઝુકાવે છે નહિતર સ્વાભિમાન તો સુદામાનું પણ ક્યાં ઓછું હતું
લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ ‘ પણ નથી આવડતી
જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો
new gujarati suvichar photo
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય
જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે જેવી સફળતાની
લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય
માવતર ની ‘ Life ‘ નીકળી જાય છે દિકરા ની ‘ Life ‘ બનાવા મા અને
દિકરો Status રાખે My Wife is My Life
આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી અમે ક્યા તારી દુનિયામા વારંવાર આવવાના છીએ
જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો
કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી
અમૂલ્ય સબંધો સાથે ધન દોલતની તુલના કદાપિ ન જ કરવી કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે જ્યારે સબંધો આખી જિંદગી કામ આવે છે
આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ
બસ એક એહસાન આ જીંદગીમાં આપજે દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે
હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું જ્યારે અરીસો બનીશ આખી દુનિયા જોશે
બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે.
best gujarati suvichar photo