Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Heart Touching Sad Love Quotes in Gujarati | Sad Quotes in Gujarati
    Gujarati Categories

    Heart Touching Sad Love Quotes in Gujarati | Sad Quotes in Gujarati

    JohnBy JohnNovember 10, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Heart Touching Sad Love Quotes in Gujarati

    Heart Touching Sad Love Quotes in Gujarati

    ” એકલા હોવાનું દુઃખ માત્ર એ જ સમજી શકે છે, જે પોતાના સાથે હોવા છતાં એકલા હોય છે “

    Love Sad Quotes in Gujarati

    ” તમે તો સમજ્યા નહીં, પછી મેં મારી જાતને જ સમજાવી લીધી “

    Love Sad Quotes in Gujarati

    ” ઘણીવાર એ દીવાઓ જ આપણો હાથ બાળી દે છે, જેને આપણે હવાઓથી બચાવવાની કોશિશ કરતા હોઈએ છીએ “

    Love Sad Quotes in Gujarati

    ” જીવનની આ સફરમાં તમે ત્યારે મોટા થઇ જાઓ છો, જયારે પોતાના આંસુ પોતે જ લુછીને તમે ફરીવાર ઉભા થઇ જાઓ છો “

    Sad Quotes in Gujarati

    ” સપનું તુટવા પર અવાજ ભલે ના થાય પણ દુઃખ બહુ થાય છે “

    Sad Quotes in Gujarati

    ” એક સમયે બધું જ બદલાઈ જાય છે, કોઈના ભરોસે બેસીને જીવવાની ભૂલ ક્યારેય ના કરતા “

    Love Sad Quotes in Gujarati

    ” અજાણ્યા હોય તો ફરિયાદ પણ કરી શકાય, પણ હૈયે વસેલા જ હેરાન કરે તો પછી કોને કહેવું “

    Love Sad Quotes in Gujarati

    ” એકવાર દિલથી ઉતરી ગયેલા લોકો, આપણી સામે હોય તો પણ નજર નથી આવતા “

    Sad Quotes in Gujarati

    ” જીદ કરે એ લોકો કદાચ જીતતા હશે, બાકી પ્રેમ કરે એ લોકો તો હંમેશા હારે જ છે “

    Sad Quotes in Gujarati

    ” કદર સમય વીત્યા પછી થાય તો, એને કદર નહીં અફસોસ કહેવાય સાહેબ “

    Love Sad Quotes in Gujarati

    ” શું હતું અને શું નથી..? પ્રેમ હતો અને હવે તેમાં વિશ્વાસ નથી “

    Heart Touching Sad Love Quotes in Gujarati

    ” હવે તો એની યાદ આવે તો પણ ચુપ રહું છું, કે આંખોને ખબર પડી તો વરસી જશે “

    Love Sad Quotes in Gujarati

    ” તને મફત માં પણ પસંદ ન આવી, મારી એ ચાહત જે કરોડો ની હતી “

    Sad Quotes in Gujarati

    Sad Quotes in Gujarati

    ” કહી દેને આ દર્દને તારા જેવું બની જાય, ના મને યાદ કરે, ના મારી નજીક આવે “

    Sad Quotes in Gujarati

    ” જિંદગીમાં ઘણા માણસો એવા પણ હોય છે, જે વચન તો આપે છે પણ નિભાવતા નથી “

    Love Sad Quotes in Gujarati

    ” મને શોધવાની હવે કોશીશ ના કરીશ, તે રસ્તો બદલ્યો ને મેં મંઝિલ બદલી દીધી “

    Sad Quotes in Gujarati

    ” બવ જોયા હસે તે ખુશી ના આંસુ, ક્યારેક મળજે મને તને દર્દ નું હાસ્ય બતાવીશ “

    Love Sad Quotes in Gujarati

    ” કેટલાંક લોકો મને પોતાનો કહ્યાં કરતાં હતાં, સત્ય કહું તો તે માત્ર કહ્યાં જ કરતાં હતાં “

    Sad Quotes in Gujarati

    ” દર્દ સહેતા સહેતા વ્યક્તિ ખાલી હસવાનું જ નહી, પણ રોવાનું પણ છોડી દે છે “

    Love Sad Quotes in Gujarati

    ” અફસોસ નથી પારકા એ સાથ છોડ્યો, અફસોસ એ છે કે પોતાના એ ભરોસો તોડ્યો “

    Sad Quotes in Gujarati

    ” પ્રેમ ની લડાઈ માં વધારે પ્રેમ કરવા વાળો માણસ, હંમેશાં હારી જાય છે “

    Sad Quotes in Gujarati

    ” આ રંગ બદલતી દુનિયા છે, તમારા દુઃખ રડી-રડી ને પૂછશે અને બીજા  ને હસી-હસી ને બતાવશે “

    Love Sad Quotes in Gujarati

    ” જેનો ખુદ પરથી વિશ્વાસ ઉઠી જાય ને, એનું જીવવું ભારે થઇ જાય “

    Heart Touching Sad Love Quotes in Gujarati

    ” જયારે સહન કરવાની આદત પડી જાય, આંખમાંથી આંસુ આવતા બંધ થઇ જાય છે “

    Love Sad Quotes in Gujarati

    ” દુનિયાનો નિયમ છે જે તમને ગમે છે તે બીજાને મળે છે, અને જે તમને મળે છે એ બીજાને ક્યારેય નથી ગમતું “

    • Best Love Quotes in Gujarati
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Love Quotes in Gujarati
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.