” જિંદગીના અમુક વળાંકો એવા હોય છે, જ્યાં સમજણ હોવા છતાં નિર્ણય નથી લઇ શકાતો “
” અમુક વાતો આપણે ત્યાં સુધી નથી સમજી શકતા, જ્યાં સુધી એ બનાવ આપણી સાથે ના બને “
” સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પણ જિંદગી ફરી નથી મળતી સમય બદલવા માટે “
” જો ભાગ્ય સાથ નથી આપતું, તો સમજી લો મહેનત જરૂર સાથ આપશે “
” સંબંધો ઓછા બનાવો, પણ એને દિલથી નિભાવો “
” જલેબીમાં એક સંદેશ છુપાયેલો છે પોતે ગમે તેટલા ગુંચવાયેલા હોવ પણ બીજાને હંમેશા મીઠાશ જ આપો “
” ક્યારેક મનને મનાવી લેવામાં જ સમજદારી હોય છે, બધી જીદ ખુશી નથી આપતી “
” શું “જતું” કરવું અને શું “જાતે” કરવું, એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે “
” જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે, ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે “
” માણસ તો સિમ્પલ છે સાહેબ, બસ ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે “
” દબાયેલો માણસ તમારી વાત લાચારીને લીધે માની લેશે, પણ દિલથી તમને કદી માફ નહીં કરે “
” જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને, તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો “
” પહેલી બેંચ પર બેસનાર ત્યાં સુધી જ હોંશિયાર છે, જ્યાં સુધી છેલ્લી બેંચવાળો હરીફાઈમાં નથી ઉતારતો “
Good Morning Gujarati Suvichar
” આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે, જે પોતાના નશીબથી ખુશ છે “
” સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે, ફૂલો પરથી જો હવા પસાર થાય તો એ સુગંધ બની જાય છે “
” દુઃખ આવ્યું અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જાય એનું નામ જિંદગી “
” જો તમારા અંતરમાં શાંતિ ના હોય, તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી “
તમારા પરિવારની કદર કરો સાહેબ, કેમ કે દરેકના નશીબમાં એ નથી હોતું
” સંબંધો નિભાવીને મેં એટલું જાણી લીધું, માં-બાપ સિવાય કોઈ આપણું નથી હોતું “
તમને જો તમારા પર જ વિશ્વાસ ના હોય, તો તમે ક્યારેય બીજા પર વિશ્વાસ ના કરી શકો
” પૈસા આવ્યા પછી માણસો બદલાતા નથી, પણ ઓળખાઈ જતા હોય છે “
” ભલે અનુભવે માણસ બધું શીખી જાય છે, પણ કુદરત દર વખતે નવી બાજી રમી જાય છે “
” જીવનનું ગણિત થોડું ઊંધું છે સાહેબ, વર્તમાન સુધારો તો ભવિષ્ય આપમેળે જ સુધરી જાય છે “
” માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન, અને માનવીની બહાર જે છલકાઈ જાય તે અભિમાન “
” એ વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો થઇ શકતો નથી, જેની પાસે શક્તિની સાથે સહનશક્તિ પણ હોય “
- Good Morning Gujarati Suvichar
- Good Morning Images Gujarati With Quotes
- Best Quotes in Gujarati
- Life Good Morning Gujarati Suvichar
- Best Suvichar in Gujarati
- New Good Morning Gujarati Images
- Good Morning Message in Gujarati With Image
- Good Morning Motivational Quotes in Gujarati