Love Quotes in Gujarati with Images
” સારા અને સાચા હમસફરનો સાથ, માણસને ક્યારે થાકવા નથી દેતો “
” બહુ પ્રેમથી રાખીશ તને, એકવાર મારી થઇને તો જો “
” ના ઓછો થશે ના પૂરો થશે, મારા દિલમાં તારા માટેનો પ્રેમ હંમેશા વધતો જ જશે “
” આમ મારકણી નજરે જોઈ રહેવું તારું, ઘાયલ કરી નાખે છે દિલ મારું “
” દિલ આજે પણ દુવા કરે છે એના માટે, જેણે મને દિલમાંથી કાઢી નાખ્યો છે “
” કંઇક એવી રીતે પ્રેમ કરવો છે તને, કે તારા નામથી જ ઓળખે આ દુનિયા મને “
” દુખના ઢગલામાંથી થોડું સુખને ચાળી લઈશું, બંને સાથે હોઈશું તો બધું સંભાળી લઈશું “
” હૈયાની વાત હૈયામાં નહીં રાખું, બસ મળે જો તારો સાથ તો બધુ કહી નાખું “
” તમને પ્રેમ કરું છું સાંભળવા કરતા, તમારી સાથે છું સાંભળવું વધારે ગમશે “
” બહુ ફર્ક હતો અમારી મોહબ્બતમાં, મને એની સાથે હતી અને એને કોઈ બીજા સાથે “
” મારા દુઃખનું કારણ કોઈપણ હોય, મારા સુખનું કારણ માત્ર તમે જ છો “
” ગુસ્સો કરીશ અને મનાવી પણ લઈશ, હેરાન કરીશ પણ ક્યારેય છોડીશ નહીં “
” બહુ ઉંચી અપેક્ષાઓ નથી અમારી, રહેવા માટે તારા દિલ જેવું ઘર મળે તો ચાલે “
Love Quotes in Gujarati with photos
” ખબર જ ના પડી કેમ થઇ ગયો, તને રોજ આમ હસતા જોઇને પ્રેમ થઇ ગયો “
” જયારે પણ કંઈ મનગમતું માંગવાની વાત આવે, મારા મોઢે હંમેશા એક તારું જ નામ આવે “
” ત્યારે હું ખુબ નસીબદાર હોઈશ, જયારે મારા નસીબમાં તું હોઈશ “
” તું એટલે મારા ચહેરા પર, Smile લાવવાનું એક કારણ “
” જ્યારથી એક માછલીએ આંખ મારી છે, ત્યારથી દરિયો શરમનો માર્યો પાણી પાણી થઇ ગયો છે “
” તું નજર ના લાગે એટલે કાજલ લગાવે છે, કે પછી નજર ના હટે એટલા માટે “
” જો તું થોડાક કદમ સાથે ચાલે ને, તો મને આ રસ્તાથી પ્રેમ થઇ જાય “
” સાચી લવ સ્ટોરી તો, દોસ્તી પછી જ ચાલુ થાય “
” ગમતી વ્યક્તિ સાથેની, ૩ કલાક પણ ૩ મિનીટ જેવી લાગે છે “
” હશે જમાનો તારી ખુબસુરતીનો દીવાનો, પણ હું તો તારી આંખો પર જ મરું છું “
” ભાર એવો આપજે કે ઝૂકી ના શકું, અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકુ “
” તારી નજીક હોવ કે ના હોવ, બસ તારા દિલની નજીક રાખજે મને “
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati
- Love Quotes in Gujarati