Gujarati Suvichar And New Latest Gujarati Shayari
new latest gujarati shayari
ચશ્માંની દુકાનમાંથી નવી ફ્રેમ ખરીદી શકાય પણ દ્રષ્ટિ તો સમજણ ઉપર નિર્ભર છે
Gujarati Suvichar New Latest Gujarati Status
જે નિરાશાને કદી જોતાં નથી તે આશા કદી ખોતા નથી અને જે પ્રયત્નો પર જીવી જાણે છે તે કદી કિસ્મત પર રોતા નથી
Gujarati Suvichar New Latest Status
હોય છે ખબર એની મને ને એને ખબર મારી હોય છે અમે બને બેખબર રહી એક બીજા ની ખબર રાખી છીએ
Gujarati Suvichar New Latest Status
થોડોક સાથ આપજો મને લખવાનો થોડોક સમય આપજો તમને વાંચવાનો તોજ થોડોક સાથ મળશે જીંદગી જીવવાનો
Gujarati Suvichar New Latest Gujarati Status
ક્યાં કયો શબ્દ બોલવો એની જ રમત છે સાહેબ બાકી કક્કો તો આખી દુનિયાનો સરખો જ છે
new latest gujarati shayari
કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે
Gujarati Suvichar New Latest Gujarati Status
જીવનમાં બની શકે તો માંગણી કરતા લાગણી ને વધારે માન આપજો કેમ કે સંબંધો ને હંમેશા સાચવવાના હોય છે વાપરવાના નહીં
Gujarati Suvichar New Latest Gujarati Status
દરેક ખુશી રૂપિયા થી ના મળે સાહેબ પરિસ્થિતિ પર નિર્ભર હોય જોવો એક બાળક ફુગ્ગો ખરીદી ને ખુશ થાય તો બીજો એને વેચી ને તો ત્રીજો એજ ફુગ્ગા ને ફોડી ને ખુશ થાય જીવન નું ચક્કર આ ફુગ્ગા જેવું જ છે
Gujarati Suvichar New Latest Gujarati Status
દુનિયા શું કહેશે એ ના વિચારો કારણ કે દુનિયા ઘણી અજીબ છે નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે બંને રીતે દુનિયા ને તકલીફ છે
Gujarati Suvakya Suvichar New Gujarati Status Images
જીવનમાં કાતર નહીં સોય બનીને રહો સાહેબ કાતર એક માંથી બે કરે છે અને સોય બે માંથી એક કરે છે
Gujarati Status Gujarati Suvichar
પરિવર્તન અનિવાર્ય છે જુઓને પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે એવીજ રીતે સુખી થવુ હોય તો જુનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે
Gujarati Status Gujarati Suvichar
કહેતી હતી કે હું ફરી પાછી નહી આવું જુઠ્ઠી આજેય રોજ સપના માં આવે છે
Gujarati Status Gujarati Suvichar
મેં પૂછયું જિંદગી ને કે તું આટલી અઘરી કેમ છે તો તે કહે કે લોકો સહેલી વસ્તુ ની કદર નથી કરતાં
Gujarati Status Gujarati Suvichar
યાદો ની મુલાકાત એ મૂકીને ચાલ્યા સબંધો મૂકી ને એ ચાલ્યા હવે ના એ મસ્તી છે ના એ ધમાલ ના એ રસા કસી ની વાતો રહી ગયા તો ખાલી આંસુ યાદી માં એમની
Gujarati Status Gujarati Suvichar
ગજબ નો છે આજનો માનવી પૈસો જોઈ ને પ્રેમ કરે છે અને લાગણી જોઈને વ્હેમ કરે છે
Gujarati Status Gujarati Suvichar
એટલા નાના માણસ બનો કે દરેક લોકો તમારી સાથે બેસી શકે અને એટલા મોટા બનો કે જ્યારે તમે ઊભા થાવ ત્યારે કોઈ બેસી ના રહે
Gujarati Status Gujarati Suvichar
સંબંધો બનતા રહે એ જ બહુ છે બધા હસતાં રહે એ જ બહુ છે દરેક જણ દરેક સમયે સાથે નથી રહી શકતા યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે
new latest gujarati shayari
બીજાનું પાણી માપવા ની હિંમત ત્યારે જ કરવી સાહેબ જ્યારે ખુદને તરતા આવડતું હોય
Gujarati Status Gujarati Suvichar
દુનિયા નો નિયમ છે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે નહિ તો દૂર થી સલામ છે
Gujarati Status Gujarati Suvichar
જેની લાગણી મળી છે એને પામી લેજો જીંદગી મા થોડુ જતું કરીને હસતા શીખી લેજો મળશે દુનિયામાં કેટલાય અપરિચિત લોકો પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો
Gujarati Status Gujarati Suvichar
માળા ની તારીફ તો બધા કરે છે કેમ કે મોતી દેખાય છે હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને જોડી ને રાખ્યા છે સબંધ નુ કઇક આવુ જ છે
Suvichar New Status Images
વર્ષો બાદ સામે આવી હતી નોતી થઈ મુલાકાત કે મસેજ હાથ માં મહેંદી હતી ને આંખે આંસુ મારા થી પુછાય ગયું મિસ તો કરીશ ને ને એ ગળે વળગી ગઈ
જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ
જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે એના Contact List માં પણ હું નથી
હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું
કુંવારાં લોકો ની સમસ્યા બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે
જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે
new latest gujarati shayari
તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની નહીતર મને ક્યા આદત હતી રોજ તને યાદ કરવાની
નિષ્ફળતા મળે તો હિમંત રાખવી સફળતા મળે તો વિનમ્રતા રાખવી
મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા પણ એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા
એ તબીબ પણ રડી પડ્યો જ્યારે બાળ મજૂર એ પુછ્યુ સાહેબ ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે
સુવીચારોની અસર એટલા માટે નથી દેખાતી
કેમ કે વાંચનાર અને લખનાર એમ માને છે
કેતે બીજા માટે લખેલા છે
શતરંજ નો એક નિયમ ઉત્તમ છે ચાલ ગમે તેવી ચાલો પણ પોતાના પ્યાદા ને ન મારી શકો
જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર હવે પરસેવા ને અત્તર થવા દે
સબંધ અને સંપતી મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે
હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું તે કદાચ આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય
- Instagram पर शायरी,कोट्स,इमेज और स्टेटस के लिए shayaricenter को Instagram पर अभी FOLLOW करे