Relationship Love Quotes in Gujarati
” મને તારો સાથ એ સમય સુધી જોઈએ છે, જયારે આપણે બંનેને ચાલવા એકબીજાનો સહારો જોઈએ “
” નીચું નમીને થોડું હસી ગઈ, એ નખરાળી મારા દિલમાં વસી ગઈ “
” ગોખવા નથી બેઠો ક્યારેય તને, છતાં કસમથી કડકડાટ યાદ છે તું મને “
” જો કોઈ તમને સાચો પ્રેમ કરતુ હોય, તો ઝઘડો થવા પર પણ એને દુર ના જવા દેશો “
” જવાબમાં તારી હા કે ના આવશે બીજું શું, હું કાયમ માટે તને ચાહતો રહીશ બીજું શું “
” Respect અને Care કરતા શીખો, પ્રેમ આપોઆપ થઇ જશે “
” છોડી જવાનાં લાખ કારણો હોવા છતાં, સાથે રહેવાનું એક કારણ શોધી લેવું એ સાચો પ્રેમ છે “
” વાત જયારે પણ પ્રેમની આવશે, મને તારી યાદ આવશે “
” જયારે પણ હું કોઈ મોંઘી ગિફ્ટ માંગુ, તારો કિંમતી સમય લઈને આવી જજે મારી પાસે “
” ખભા સુધી માંડ આવે છે એ, એટલી મોટી પણ નથી મારી દુનિયા “
” મને તારી સ્માઈલ બહુ ગમે, અને વધારે ત્યારે ગમે જયારે એનું કારણ હું હોઉં “
” પ્રેમથી મોટો આકાર અને કાન્હાથી મોટો કલાકાર, દુનિયામાં બીજો કોઈ નથી “
” આવતાની સાથે તું એવી છવાઈ ગઈ, જાણે અત્તરની શીશી ખોલતા સુગંધ ફેલાઈ ગઈ “
Heart Touching Love Quotes in Gujarati
” નામથી બોલાવવા વાળા તો ઘણા છે, પણ તું કહીને બોલાવવા વાળી તું એક જ છે “
” તું પ્રેમ કરે છે તો જરા જતાવ તો ખરી, ક્યારેક નિરાતે દિલની વાત બતાવ તો ખરી “
” હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય, મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય “
” જરાય પરિચય નથી છતાં સંબંધ છે, લાગે છે હૃદયની લાગણીઓ અંધ છે “
” તારો પ્રેમ તો શું નફરત પણ કબુલ, શરત બસ એટલી કે દિલથી કર “
” કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી, પરંતુ સતત એ માણસ ગમતો રહે એ પ્રેમ છે “
” પ્રેમમાં જબરદસ્તી નહીં, પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ “
” પ્રેમથી મોટો કોઈ જુગાર નથી, કાં તો સાવ હારી જશો ને કાં તો સાવ જીતી જશો “
” જે તમારો ગુસ્સો સહન કરીને પણ તમારો સાથ દે, તેનાથી વધુ તમને કોઈ પ્રેમ ના કરી શકે “
” પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે, ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે “
” જયારે બે તુંટેલા હૃદય ભેગા થાય, ત્યારે એક વફાદાર પ્રેમ કહાની ચાલુ થાય “
” નજર જો કૃષ્ણની હોય તો આખા જગતમાં પ્રેમ છે, નજર જો રાધાની હોય તો આખા જગતમાં કૃષ્ણ છે “
- Best Love Quotes in Gujarati
- Emotional Love Quotes in Gujarati
- Heart Touching Love Quotes in Gujarati
- Love Quotes Gujarati
- Love Quotes in Gujarati
- Love Quotes in Gujarati with Images