Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Sad Breakup Shayari Gujarati – Shayari Center
    Gujarati Categories

    Sad Breakup Shayari Gujarati – Shayari Center

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email
    Sad Breakup Shayari Gujarati

    ” ક્યારેક મળો તો તમને કહીએ, કે તમે નથી મળતા તો શું હાલ થાય છે “

    “મોહબ્બત તો મારી પૂરી જ છે, અધુરી તો એની સાથેની મુલાકાત છે “

    ” અરે યાર નથી ચાલતું તારા વગર, ક્યારેય ધડકતું દિલ જોયું છે ધડકન વગર “

    ” હવે મળવું જ નથી તને, પછી ઘણી વાર લાગે છે તને ભૂલતા “

    ” ઇંતજાર તો હું આખી જિંદગી કરી લઈશ, બસ ભગવાન કરે એ બેવફા ના નીકળે “

    ” કેટલું અઘરું છે એ વ્યક્તિને Good Bye કહેવું, જેની સાથે આખી જિંદગી વિતાવવાના સપના જોયા હોય “

    Sad Breakup Shayari Gujarati

    ” દુર છું ફક્ત તારી ખુશી માટે, એમ ના સમજતા કે તકલીફ નથી થતી મને “

    ” ઘાવ છે નહીં છતાં ચોટ વર્તાય છે, ડાબી બાજુ ખૂણામાં આજે તારી ખોટ વર્તાય છે “

    ” એ વ્યક્તિ એવી રીતે નારાજ થઇ ગઈ મારાથી, જાણે વર્ષોથી કોઈ બહાનાની તલાશમાં હોય “

    ” જીવ જતો હતો જેમના જવાથી, મેં એમને જતા પણ જોયા છે “

    ” અમે તમારા વગર જીવવાના, પહેલા પ્રયત્નમાં જ મરી જઈશું “

    ” આંખો કહે છે કોઈ નવું વ્યક્તિ જોઈ લે, અને દિલ કહે છે એ જ ફરીથી પાછા આવશે “

    ” વાતો બંધ કરવાથી, પ્રેમ ખતમ નથી થતો “

    Sad Breakup Shayari Gujarati

    ” હવે ઇંતજાર કરવાની આદત છોડવી જોઇશે, એણે સાફ કહી દીધું ભૂલી જા તું મને “

    ” ભૂલ તારી હોય કે મારી શું ફર્ક પડે છે, અલગ થયા બાદ રડ્યા તો આપણે બંને છીએ “

    Sad Breakup Shayari Gujarati

    ” આમ તો રંગોથી તરબતર છે મારી જિંદગી, છતાં તારા પ્રેમના રંગ વગર બધું બેરંગ લાગે છે “

    ” પ્રેમના પુસ્તકમાં એક તથ્ય ઉમેરી દેજો, વિરહ વગર પ્રેમ અધુરો એ સત્ય ઉમેરી દેજો “

    ” અંતર લોકોને અલગ નથી કરતું, પણ એમની વચ્ચેનું મૌન અલગ કરે છે “

    ” બસ એક તારી યાદ જ મારી છે, બાકી તું તો હવે બીજાની થઈ ગઈ “

    ” જયારે તું હતી ત્યારે સમય ના મળ્યો, અને હવે જયારે સમય મળ્યો ત્યારે તું ના મળી “

    Sad Breakup Shayari Gujarati

    ” મારી જગ્યાએ કદાચ જો તમે હોત ને, તો તમે મને ક્યારનો છોડી દીધો હોત “

    ” કંઈ વાંધો નહિ, જયારે બધા સાથ છોડી દે ત્યારે મને યાદ કરજે “

    ” એકલતાની હવે આદત પડી ગઈ છે મને, જો પોતાનો પડછાયો પણ દેખાય તો ભીડ લાગે છે “

    ” સાચા પ્રેમમાં જુદાઈ, તનથી જ હોય છે મનથી નહીં “

    ” બસ એટલી અસર થઇ છે તારા પ્રેમની, જીવું હું અહીં છું પણ મારો જીવ તારી પાસે છે “

    ” ટાઈમપાસ કરીને પીછો છોડાવવો આસાન છે, પણ સાચો પ્રેમ કરીને કોઇથી દુર રહેવું બહુ મુશ્કેલ છે “

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.