Sad Love Quotes in Gujarati
“માણસ તો હું પણ મજબુત હતો સાહેબ, આ તો કોઈના ભરોસા એ તોડી નાખ્યો” Sad Love Quotes in Gujarati with Images
” તમે ગમે તેટલી લાગણીઓ વરસાવી લેજો, રેઇનકોટ પહેરેલા લોકો ક્યારેય નહીં ભીંજાય સાહેબ “
” દિલથી આભાર માનજો એ લોકોનો જે તમને શીખવે છે કે, આ દુનિયામાં બહુ સારા બનવું એ પણ એક મોટો ગુનો છે “
” તમને જો ખુશી મળતી હોય મારા દર્દથી, હું હસતા હસતા બધા જ દુઃખ સહન કરવા તૈયાર છું “
” એ સંબંધનો અંત નક્કી જ હોય છે, જેમાં એકનો પ્રેમ અને પરવાહ બીજાને બોજ લાગતા હોય “
” કાશ લોકો વાસ્તવમાં પણ એટલા જ સારા હોત, જેટલા વાતોમાં હોય છે “
” તમે ભલે ને ગમે તેટલી ઈમાનદારીથી સંબંધ નિભાવો, અમુક લોકો તમારી કદર ક્યારેય નહીં કરે “
” તારાથી સારા તો આ ઝખ્મો છે મારા, જે એટલી જ તકલીફ દે છે મને જેટલી હું સહન કરી શકું “
” સારા હોવાનું પરિણામ એ મળ્યુ મને, કે મારી જિંદગી મજબુરીઓનું બીજું નામ બની ગઈ “
” ક્યારેક આપણે કોઈ માટે એટલા જરૂરી નથી હોતા, જેટલું આપણને લાગે છે “
” મતલબી આ દુનિયામાં મદદ કરવી એ પણ એક ગુનો છે, તમે જેને તરતા શીખવાડશો ને એ જ તમને ડૂબાડવા તૈયાર છે “
” મને રડતો છોડીને જવા વાળા યાદ રાખજો, એક દિવસ તમારે પણ મારી યાદમાં રડવું પડશે “
Sad Love Status Gujarati
” બહુ મોંઘો પડે છે એ સંબંધ, જેમાં તમે પોતાની જાતને સસ્તી કરી દો છો “
” એકલા હતા તો સારા હતા, અમુક લોકો પર ભરોસો કરીને સાવ બરબાદ થઇ ગયા “
” જરૂરી નથી કે બધું તોડવા પથ્થર જ જોઈએ, સુર બદલીને વાત કરવાથી પણ ઘણુ બધું તૂટી જાય છે “
” હસતી ખેલતી જિંદગી તબાહ થઇ જાય, જયારે કિસ્મતમાં ના હોય એની સાથે જિંદગી ટકરાઈ જાય “
” મતલબથી મળવા વાળા લોકો, મળવાનો મતલબ શું જાણે “
” આ દુનિયાની હકીકત છે કે તમે જેને જેટલા પોતાના સમજો, એ તમને એટલા જ પાગલ સમજશે “
” તારા અને મારામાં બસ એટલો જ ફરક છે, હું તારો કંઈ જ નથી અને છતાં તું મારા માટે બધું જ છે “
” કોને સંભળાવું મારા આ દિલની વાતો, મારી પાસે સાંભળવા વાળું પણ ક્યાં કોઈ છે “
” બીજાથી કોઈ ફરિયાદ નથી મને, હું પોતે જ માનું છું કે હું કોઈને લાયક નથી “
” લોકો બનાવતા ગયા અને અમે પણ બનતા ગયા, ક્યારેક રમકડું ક્યારેક મજાક અને ક્યારેક તમાશો “
” જેને મેં જીવથી પણ વધારે પ્રેમ કર્યો, આજે એણે જ મને ઇગ્નોર કર્યો “
” જિંદગીમાં બાકી બધું તો મળ્યું, લાખ કોશિશો પછી પણ એક તમે ના મળ્યા “
” હવે તો એ પણ મારી સાથે કંઈ બોલતા નથી, પહેલા જેની વાતો ક્યારેય પૂરી જ નહોતી થતી “