Sad Quotes in Gujarati
” સાથે રહેતા લોકો પણ જો દગો કરી જતા હોય, તો ઓનલાઈન વાળાઓનો તો ભરોસો જ શું કરવો “
” કેટલા ઉદાસ રહેતા હશે એ સપનાઓ, જે કોઈકના જવાથી તૂટી જતા હોય છે “
” કાશ એક એવી પણ દુનિયા હોત, જ્યાં મતલબી નહીં લાગણીવાળા માણસો જ રહેતા હોત “
” દીવાલોએ પણ સાંભળ્યું છે દર્દ મારું, બસ મારા પોતાના લોકો જ બહેરા થઈને બેઠા છે “
” રડવાથી કંઈ મળતું તો નથી, પણ દુઃખ ઓછું જરૂર થઇ જાય છે “
” કદાચ એટલા માટે જ લોકો મને કમજોર સમજે છે, કેમ કે મારી પાસે તાકાત જ નથી કોઈનું દિલ તોડવાની “
” દુઃખ તો અમને પણ બહુ થાય છે, બસ તમને અહેસાસ નથી થવા દેતા “
” સહન કરવાવાળું વ્યક્તિ જ જાણતું હોય છે, કે પોતે કેટલી તકલીફમાં છે “
” શરીરના ઘા તો દવાથી સારા થઇ જાય છે, પણ શબ્દોના ઘા કદી રુઝાતા નથી સાહેબ “
” ક્યારેક કોઈ એક વ્યક્તિના કારણે, માણસ હસવાનું જ ભૂલી જાય છે “
” દુનિયાના ડરથી, ઘણી ઈચ્છાઓ અધુરી રહી જાય છે “
” પહાડો જેવા ઊંચા ઊંચા વાયદા કરવાવાળા, સમય આવવા પર એક નાનો પથ્થર પણ ના હલાવી શક્યા “
Dard Quotes in Gujarati
” કેટલું શીખવાડીશ એ જિંદગી, અમારે ક્યાં અહીં સદીઓ વિતાવવી છે “
” મજાક તો અમે પછી બન્યા, પહેલા તો બધાએ પોતાના બનાવ્યા હતા “
” અમુક સમય પછી, જિંદગીમાં કોઇથી કંઈ ફરિયાદ નથી રહેતી “
” હું જીતીને પણ શું કરતો સાહેબ, જયારે મારા પોતાના જ મને હારેલો જોવા માંગતા હતા “
” એકલો રહેતો અને રડતો માણસ, ઘણો મજબુત હોય છે સાહેબ “
” ક્યાં મળે છે કોઈ દુઃખને સમજવાવાળા, બસ બધું ઠીક થઇ જશે એ જ મળે છે કહેવાવાળા “
” સારું થયું લોકો બદલાઈ ગયા, અમે પણ થોડા સમજદાર થઇ ગયા “
” ભરેલી આંખોમાં ખામોશી વાંચતા આવડી ગયું, દુનિયાની નફરતને હસતા હસતા જીતતા આવડી ગયું “
” રડી ના પડાય એ માટે પણ, માણસ ક્યારેક હસતો હોય છે “
” સમય તમને શીખવાડી દેશે, લોકો શું હતા ને આપણે શું સમજતા હતા “
” અમુક લોકો જિંદગીમાં આવે છે, અને જિંદગી તબાહ કરીને ચાલ્યા જાય છે “
” રંગીન દુનિયાને બદલતા જોઈ છે મેં, સિગરેટને પણ દવા બનતી જોઈ છે મેં “
” દુનિયાના લોકોને સલામ છે સાહેબ, જયારે બરાબરી ના કરી શકે ત્યારે બદનામ કરવા લાગે છે “