status in gujarati for facebook
![](https://www.shayaricenter.org/wp-content/uploads/2023/11/1-27.jpg)
ઓળખાણ ક્યાં હતી આપણી કોઈની અહી આતો કુદરત ની ભલામણ છે
વગર સરનામે લાગણી ના તાંતણે સૌ બંધાતા ગયા
બાળપણમાં જયારે માચીસના ખોખામાં દોરી બાંધી ફોન ફોન રમતા હતા
ત્યારે કયાં ખબર હતી કે એક દિવસ આ ફોનમાં જ જિંદગી સમેટાઇ જશે
ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ચા સાથે શું લેશો હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા જુના મિત્રો મળશે
મારી જોડણી માં ભૂલ હશે લાગણી માં નહીં
status in gujarati language
![](https://www.shayaricenter.org/wp-content/uploads/2023/11/2-25.jpg)
નથી તમન્ના મશહૂર થવાની બસ એક તું ઓળખે એજ ઘણું છે
વાંધો નહિ તારી વફા ના મળી મને દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને
એતો કૃષ્ણ રહી શકે રાધા વગર હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ તારા વગર
અમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી મેઘધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી
એક નિર્દોષ સવાલ…આ કમુર્તા મા પ્રેમ તો કરાય ને
થીંજી ગયો હતો હું જાણે વર્ષો નાં વર્ષ થી ભર શિયાળે ઓગળ્યો તારા હુંફાળા સ્પર્શ થી
![](https://www.shayaricenter.org/wp-content/uploads/2023/11/3-25.jpg)
મીઠી વાતો Mail કરે છે રંગીન વાતો Share કરે છે ચેટીંગ ચેટીંગ રમતા રમતા દુર બેઠી તું લહેર કરે છે
આંખ માં આંજેલું કાજળ પ્રેમ પર કોઈ ની નજર લાગવા દેતું નથી
જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે
દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે
ક્યાંક તો કોઈને મારી જરૂર હશે એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે
![](https://www.shayaricenter.org/wp-content/uploads/2023/11/4-23.jpg)
રૂપ ગમે તેટલું સુંદર હોય તેનો પડછાયો હમેશા કાળો જ હોય છે
આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ છે હાથમાં આપણા છે અને સમજમાં બીજાને આવે છે
પ્રેમ ક્યારેય સાચો કે ખોટો હોતો નથી પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ સકે
મેં તો પ્રેમના પાગલપણા માં એમને પ્રભુ માની લીધા ભાન થયું સત્યનું જયારે
ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય
બમ્પ્ ની વચ્ચે રહેલી જગ્યા માથી ફટાક થી સ્પીડ મા નિકળી જવાની જે કળા
આપણા લોકો મા છે એ બિજે ક્યાય નથી