status in gujarati for whatsapp
તમારા પ્રેમ વિના રેહવાતું નથી પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી
કેહવા માટે આવું છુ તારી મેહફીલ માં પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી
સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈ નું દુઃખ ખેંચી શકો તો કોશિશ કરજો દોસ્ત
દુનિયા તો શુ ખુદ ભગવાન પણ એ ફોટો લાઈક કરશે
પડી ગઇ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં
અને તમે કહેશો ભૂલી જવાનુ તો એ પણ હવે ફાવશે નહીં
गुजराती शायरियां ना फोटो
મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે દિલ એવું રાખો જે કદી દુખી ના કરે
અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય
તેને હું રાહ જોવું તે બહુ ગમે ને મને તેની રાહ જોવી બહુ ગમે બસ આવો છે અમારા બંને વચ્ચે નો પ્રેમ
બહુ ઓછી વાત કરો છો જરાક જેટલો સમય આપો છો કોઈ નારાજગી છે અમારાથી કે પછી છોડવાનો ઈરાદો છે
હંમેશા એ જ છોકરીઓ જોડે પ્રેમ કેમ થઇ જાય છે જે ઉનાળાનાં વેકેશનમાં પોતાની નાનીને ત્યાં રહેવા આવી હોય
આજ વળી મારી આંખ ખરેખરની ઊંઘે ભરાઈ છે
લાગે છે દિકું આજ સ્વપ્નમાં આવવાનું નક્કી છે
એક રાત ના કેટલા સપનાં અને બધા સપના ની ખ્વાહિશ તું જ છે
અમે તો નાની મોટી વાતો ચાલુ કરી હતી આ પ્રેમ થઇ જશે એની અમને ક્યાં ખબર હતી
નજર તો બહુ દૂર ની વાત છે મારું ચાલે ને તો તને તડકો પણ ના લાગવા દઉ
દિકું લાંબી વાત-ચીત નો કોઈ જ મોહ નથી મને
મને તો તમારુ હમ્મ્મ્મ પણ બહુ મીઠુ લાગે છે
બિન્દાસ ફરવાનુ પણ કોઈ છોકરીના લફડામા નઈ પડવાનુ
દિકું તારી યાદો એક સુંદર સ્વપ્ન જેવી છે જેને હું જીંદગી ભર ભુલી નય શકીશ
માણસ સુતો હોય ત્યારે જ નેચરલ હોય છે
જાગતી અવસ્થામાં તો નાટક જ કરતો હોય છે
આટલી ગરમીમાં દિકું શેરડીનો રસ પણ આટલી ઠંડ્ક ના આપે
જેટલી તારી જોડે વાત કરવાથી મળે છે