Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Thoughts in Gujarati, Royal Gujarati Status, Gujarati Shayari Text
    Gujarati Categories

    Thoughts in Gujarati, Royal Gujarati Status, Gujarati Shayari Text

    JohnBy JohnNovember 9, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Best Thoughts in Gujarati

    ચાલ ને આપણે સ્વપ્ન માં જ મળી લઈએ આ દુનિયા ક્યાં આપણને મળવા દે છે Thoughts in Gujarati

    Royal Gujarati Status

    કપડા સૂકવવા હતા ફક્ત ચાર અને ઉપર આવી તે દસ વાર અને હું પાગલ સમજી ન શક્યો

    Thoughts in Gujarati

    લાખો સવાલ હતા મારા દિલમાં તને હસતી જોઈને ચૂપ થઈ ગયો

    Royal Gujarati Status

    બસ એમજ બંધ કરી દીધી વાત કરવાની એને ફુરસત ના મલી કામથી ને મને નફરત થઈ ગઈ વાતથી

    Gujarati Shayari Text

    બીજાને હસાવીને પોતાની તકલીફ છુપાવવી એ પણ એક કલા છે સાહેબ Gujarati Shayari 2 Line

    Thoughts in Gujarati

    એણે હસતા હસતા એમ કહી દીધું કે મારી પાસે સમય તો છે પણ તારા માટે નથી મેં પણ કચાસ ના રાખી અને કહી જ દીધું કે હું પણ હવે નવરો નથી

    Royal Gujarati Status

    બહુ મુશ્કેલ કામ આપી દીધું જિંદગી એ કહે છે તું બધાનો થઇ ગયો હવે શોધ એને જે તારા હોય

    Gujarati Shayari Text

    ડર એ નથી કે કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે ડર તો એનો છે કે લોકો હસ્તાં હસ્તાં બોલવાનું બંધ કરી નાંખે છે

    Royal Gujarati Status

    Thoughts in Gujarati

    મારા સરનેમ ને તારા નામ નો સહારો જોઈએ છે સમજી ગયા કે બીજો કોઈ ઈશારો જોઈએ છે

    Royal Gujarati Status

    સંતાડી દો મને તમારા દિલ માં એમ પણ બહાર ગરમી બવ જ છે Gujarati Shayari Photo

    Gujarati Shayari Text

    તું હશે છે ગમે છે, તું જીદ કરે છે ગમે છે, તું વાયડી છે ગમે છે તું ઝગડે છે ગમે છે, તું માન મંગાવે ગમે છે, તું નથી બોલતી જ્યારે બસ એ જ નથી ગમતું

    Thoughts in Gujarati

    કેટલીક વાર એકલામાં રડી પણ લેવું જોઈએ આંસુ પડવાથી દુનિયા વધારે ચોખ્ખી દેખાશે

    Royal Gujarati Status

    વર્તન એવું રાખો કે કોઈ વ્યક્તિ ને સતત જતું કરવું પડે નહીંતર કયારેક કંટાળીને એ સંબંધ પણ જતો કરી દેશે

    Gujarati Shayari Text

    મારી નજીક ના આવો હું ખુદ કહું છું અફવા એવી ફેલાઈ છે કે હું બધાને દગો આપું છું

    Thoughts in Gujarati

    જીવન માં બધું ફાવી જશે પણ ખાંડ વગર ની ચા અને લાગણી વગર ના સબંધ જરાય નઈ ફાવે સાહેબ Gujarati Suvichar Photos

    Royal Gujarati Status

    ખાઈ માં પડેલો માનવી ઉપર આવી શકે છે પણ અદેખાઈ માં પડેલો માનવી ક્યારેય ઉપર ન આવી શકે

    Thoughts in Gujarati

    Gujarati Shayari Text

    ભગવાન પર વિશ્વાસ કરો તો એવી રીતે કરો સાહેબ જ્યારે તમે કોઈ નાના બાળક ને હવા માં ઉછાળો ત્યારે તે ખુશીથી હસતું હોય છે એને ખબર હોય છે તમે તેને નીચે નઇ પડવા દો

    Thoughts in Gujarati

    ચિંતા કરવાનું હવે છોડી દેવું છે એક જ નિયમ રાખવો છે જેવું પાણી હશે એવી હોડી રાખીશ

    Royal Gujarati Status

    ગજબ નો જમાનો આવી ગયો છે લોકો તારા મો સામે તારા અને મારા મોં સામે મારા નો જમાનો આવી ગયો છે

    Gujarati Shayari Text

    જેની પાસે સમજણ છે તે સુખી છે બાકી વર્ષો થી વ્રતો કરનાર પણ દુઃખી છે best gujarati status

    Thoughts in Gujarati

    હું મહેસુસ કરી શકું છું આજકલ તારું મહેસુસ નઇ કરવું

    Royal Gujarati Status

    રાહ તો અમે ઘણી જોઈ સાહેબ પણ જ્યાં સ્વાભિમાન ઘવાયું ને ત્યાં સબંધ છોડી દીધો

    Gujarati Shayari Text

    હકીકત તો ઠીક છે સપના ઓમાં પણ છેલ્લે તે સાથ છોડ્યો છે

    Thoughts in Gujarati

    કોણ પાથરી રહ્યું છે આ ફૂલ રસ્તામાં કહી દો એમને અમેં કંઈ એમ નથી મળવાના રસ્તામાં

    Thoughts in Gujarati With Image

    Royal Gujarati Status

    સ્ત્રી સુંદર અને પુરુષ અમીર હોય તો પ્રેમ થતા વાર નથી લાગતી gujarati quotes with images

    Gujarati Shayari Text

    તને યાદ કરી ને રડું છું રાત આખી જાગી ને બસ થોડું ઘણું જ સુવ છું જયારે તું દેખાય છે સપનાઓમાં ત્યારે તો મારી ખુશી નો કોઈ પાર નથી રહેતો અને દુઃખ તો ત્યારે થાય છે જ્યારે સપનાઓમાં પણ તને ખોય દવ છું

    Thoughts in Gujarati

    કોઈ ને શોધવાની જરૂર નથી ખુદ માં જ ખોવાઈ જાવ કોઈ શોધતુ આવશે જે બસ તમારુ જ હશે

    Royal Gujarati Status

    હાસ્ય પાછળ નું દુઃખ અને ગુસ્સા પાછળ નો પ્રેમ દેખાતો નથી એ મહેસુસ કરવો પડે છે

    Gujarati Shayari Text

    મંજિલ કરતા રસ્તો ઘણો સુંદર છે

    Thoughts in Gujarati

    પ્રેમ કરવાવાળી કદાચ આપણે છેલ્લી પેઢી હસુ હવે આગળ તો કદાચ જીસ્મ ની તલપ રહેશે Gujarati Shayari Sms

    Royal Gujarati Status

    ખરાબ મારે નથી બનવું પણ એક વાત કહી દઉં કે જગતમાં સારા બનવામાં બહુ તકલીફ પડે છે

    Gujarati Shayari Text

    આપણે એમ નહિ વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા બલકે ભગવાન નો આભાર માનવો કે આપણને આપની ભૂલ ની સજા તરત નથી આપતા

    Gujarati Ma Suvichar

    Thoughts in Gujarati

    બોલાવો નહિ તો ચાલશે સાહેબ પણ કુવા માં ઉતારી ને દોરડું નો કાપતા

    Royal Gujarati Status

    નારદજી એ શ્રીકૃષ્ણ ને પૂછ્યું બધા દુઃખી કેમ છે દુનિયા માં ભગવાને હસી ને કહ્યું સુખ તો બધા ની પાસે છે પણ એકનું સુખ જોઈ ને બીજા દુઃખી છે

    Gujarati Shayari Text

    જિંદગી માં કોઈ ને રડાવીને હવન પણ કરશો ને તો કઈ ફાયદો નથી પણ જો રોજ ખાલી એક વ્યક્તિ ને હસાવી દીધું ને સાહેબ તો તમારે અગરબત્તી કરવાની પણ જરૂર નથી gujarati shayari image

    Thoughts in Gujarati

    રેત પર મારુ નામ લખી ભૂસ્યા ન કર આંખ સાચું જ બોલશે પ્રેમ છુપાવ્યા ન કર

    Royal Gujarati Status

    જેને પણ મળ્યો છે દુનિયા ના દરિયા માં ઘણા ઊંડાણ થી મળ્યો છે પ્રેમ નામનો મોતી ક્યારેય કિનારે પડેલો નથી મળતો

    Gujarati Shayari Text

    કયારેક કયારેક ભૂલ કોઈ ની નથી હોતી બસ અમુક વ્યક્તિ અને સમય એનું કામ કરી જાય છે

    Thoughts in Gujarati

    શબ્દો આજે પણ ઓછા પડે છે જયારે એની યાદ આવે છે અને શબ્દો શોધવા પડે છે જયારે જયારે એ સામે આવે છે

    Royal Gujarati Status

    કોઈ એ પૂછ્યું તમે એના પ્રેમ માં કેવી રીતે પડ્યા? એને કહ્યું એ સેમ ટુ સેમ મારા પપ્પા ની જેમ જ જેમ એ મમ્મી નું ધ્યાન રાખે છે બસ એમ જ એ મારું ધ્યાન રાખે છે status in gujarati for facebook

    Royal Gujarati Status

    Gujarati Shayari Text

    રાત ના દોઢ વાગ્યે મેચ જોતા જોતા સુઈ ગયેલ સંતાન ની ચાદર સરખી કરી બેડરૂમ માં સુઈ ગયેલ શ્રીમાન નું લેપટોપ બંધ કરી પંખા નીચે ફરફર ઉડી રહેલ પેપર એક જગ્યા એ મૂકી મોબાઈલ માં ૫ :૩૦ નું એલાર્મ સેટ કરી ચાર કલાક માટે પોઢવાથી એ મૃગ નયની આંખો ની આસપાસ જે આછા કુંડાળા દેખાય એ છે એક સ્ત્રી ની સુંદરતા

    Thoughts in Gujarati

    માનશો તો બધા સંબધ પોતાના લાગશે પણ માપસો તો બધા સંબધ પારકા થતા જશે

    Royal Gujarati Status

    મારા સ્વભાવ ની શું વાત કરું સાહેબ તમને કોઈ એ બુરાઈ કરી મારી તો એ પણ કદર લાગી મને

    Thoughts in Gujarati

    કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે

    Thoughts in Gujarati

    મિત્ર, પુસ્તક, રસ્તો અને વિચાર યોગ્ય ના હોય તો ભટકાવી દે છે અને યોગ્ય હોય તો જીવન બનાવી દે છે Gujarati Shayari for Whatsapp

    Royal Gujarati Status

    આપણે કેવી રિતે મળીયે છીએ એના કરતાં કેવી રીતે છુટા પડીએ છીએ એમા આપણી સમજણ છતી થતી હોય છે

    Gujarati Shayari Text

    પ્રેમ તારી સાથે છે તો ઝગડો બીજે કરવા થોડી જઈશ

    Thoughts in Gujarati

    છોડી દીધું રાહ જોવાનું એમની રાત નીકળી જાય છે તો જિંદગી પણ નીકળી જશે

    Gujarati Shayari Text

    Thoughts in Gujarati

    સારા વ્યક્તિ જરૂર બનો પણ એ સાબિત કરવામાં સમય ન બગાડો

    Royal Gujarati Status

    જયારે આખી દુનિયા કહે કે હાર માની લે પણ તમને એમ થાય છે હજુ એક પ્રયાસ કરીલવ ત્યારે સમજી લેવું કે જીત પાક્કી છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.