Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»two line shayari in gujarati, Gujarati Status Image
    Gujarati Categories

    two line shayari in gujarati, Gujarati Status Image

    JohnBy JohnNovember 9, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Two Line Shayari In Gujarati

    latest gujarati shayari with image

    two line shayari in gujarati

    ક્યારેક જીંદગી પણ જોકરની જેમ જીવવી પડે છે દિલમાં દર્દ હોય પણ દુનિયા સામે હસતા રહેવું પડે છે

    New Two Line Shayari In Gujarati

    દુનિયામાં ખુશી જ એક એવી વસ્તુ છે જે દરેક અમીર માણસ ખરીદી નથી શકતો

    Latest Two Line Suvichar In Gujarati

    Two Line Shayari In Gujarati

    જે તમને ભૂલી ગયા છે એ પણ તમને યાદ કરશે બસ એને એક વખત તમારું કામ પડવા દો

    Latest Two Line Suvichar In Gujarati

    Gujarati Suvichar On Life

    આ દુનિયા પણ ખુબ જ વિચિત્ર છે જયારે ચાલતાં નતુ આવડતુ ત્યારે કોઇ પડવા નતા દેતા અને આજે જયારે ચાલતા આવડી ગયું છે ત્યારે લોકો પાડવા મથામણ કરી રહયા છે

    Latest Two Line Suvichar In Gujarati

    Gujarati Suvichar On Life

    એ મારા વિના રહી નથી શકતી બસ એજ વાત એ કહી નથી શકતી

    Latest Two Line Suvichar In Gujarati

    Gujarati Suvichar On Life

    મન રાઈટ હશે કોલર ટાઈટ હશે દુનીયા ગઈ તેલ લેવા બાકી મારુ દિલ કેશે એજ રાઈટ હશે

    Two Line Shayari In Gujarati

    Gujarati Suvichar On Life

    સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે લોકો સમજે છે ઓછું અને સમજાવે છે વધારે

    Two Line Shayari In Gujarati

    Gujarati Suvichar On Life

    ભાગ્ય તમારા હાથમાં નથી હોતું પણ નિર્ણય તમારા હાથમાં હોય છે ભાગ્ય તમારો નિર્યણ નથી બદલી શકતું પણ તમારો નિર્ણય ભાગ્ય બદલી શકે છે

    Two Line Shayari In Gujarati

    Gujarati Suvichar On Life

    ભુલવાજ માંગું છુ તેને પણ શું કરુ? રોજ સપનામાં આવીને કહે છે મને ભુલી તો નય જાય ને

    Two Line Shayari In Gujarati

    Gujarati Suvichar On Life

    માણસ ને બધા લોકો ઓળખે એ ગમે પણ કોઈ ઓળખી જાય એ ન ગમે

    Two Line Shayari In Gujarati

    Gujarati Suvichar On Life

    ભલે ને કૉઇ ના દીલ માં હું નૉ ધડકુ પણ આખૉ માં તૉ ઘણા ને ખટકુ

    Gujarati Shayari Love Romantic Sms

    Two Line Shayari Gujarati

    છોકરી : મારી પાસે રૂપિયા છે બંગલો છે કાર છે તારી પાસે શુ છે? મેં હસીને કીધું મારી પાસે તારા જેવી બીજી 4 છે

    One Line Gujarati Shayri

    Two Line Shayari Gujarati

    માણસ ગુસ્સામાં ફાલતુ બકવાસ તો કરે જ છે પણ ક્યારેક ક્યારેક એના હૃદયની વાત પણ બોલી જાતો હોય છે

    Gujarati Shayri No Khajano

    Two Line Shayari Gujarati

    લાગણીઓનો જમાનો નથી લોકો કેવા રમી જાય છે જેને પોતાના માન્યા જિંદગીભર એને જ બીજા ગમી જાય છેં

    Shayari In Gujarati

    Two Line Shayari In Gujarati

    જીંદગી ચાલે ના ચાલે વાંધો નહીં પણ જીંદગી માં એક તારા વગર તો નઈજ ચાલે

    Shayari In Gujarati For Life

    Gujarati Suvichar On Life

    પ્રાથના કરો ત્યારે મને પણ બોલાવી લેજો બંને મળીને એક-બીજાને માંગી લેશુ

    Shayari In Gujarati Sad

    Two Line Shayari In Gujarati

    જેને જોયા વગર ઉંઘ નહોતી આવતી તે ચેહરો આજે અંજાન છે આવે ક્યારેક સપનાંમાં તોપણ ફકત મહેમાન છે

    Gujarati Shayari Status

    Gujarati Suvichar On Life

    ઘણી આવી ને ઘણી ગઈ પણ એક એવી આવી ને સાહેબ જીંદગી પલટાવી ગઈ

    Gujarati Suvichar Photos

    Gujarati Suvichar On Life

    ભરોસો કરે તો પણ કોની પર કરે અહીંયા તો પોતાના કહેવાવાળા પણ અડધે રસ્તે છોડીને ચાલ્યા જાય છેં

    Gujarati Suvichar Download

    Gujarati Suvichar On Life

    તારા ચહેરા પર થી ક્યારેય હાસ્ય જવા નહી દઉ બસ તું એકવાર પ્રેમ નહી તો પ્રેમ નું નાટક તો કરી જો

    Suvichar In Gujarati Short

    Gujarati Suvichar On Life

    જિંદગી કેટલી છે કોને ખબર કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર જીવી લો થોડા પલ પ્રેમ થી આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર

    Gujarati Suvichar On Life

    Gujarati Suvichar On Life

    જીંદગીમાં પાછાં વળવાનું ફાવ્યું જ નહીં કારણ કે રસ્તામાં કોઈ આપણું આવ્યું જ નહીં

    કયાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો આપણે તો માણસ મર્યા પછી જ બેસવા જઈએ છીએ


    કોઇ ના હલાવે લીંબડી કોઇ ના જુલાવૈ પીપળી આંય ની ઞરમી આકરી ને રોડ પર પણ શેકાય ભાખરી


    સુકાવા નાખી એને ઓઢણી લીમડાની ડાળ મીઠી થઇ ગઇ


    લે નજર મારી ઉધાર આપું જો પછી દિવાનગીની શું મજા છે


    માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ નાની કેહવાય છે


    latest gujarati status

    latest gujarati status

    પરિસ્થિતિ કેવી હશે તે આપણા હાથમાં નથી પણ પરિસ્થિતિનો સામનો કેમ કરવો તે આપણા હાથમાં જ છે

    હોઠે કવિતા હાથે કલમ આખોમાં અશ્રુ જામ છે રહી ગયેલું મારા દિલમાં એક તારુ’જ નામ છે


    તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ હ્રદય મા Block કરવાનુ Option નથી


    ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ બસ સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ


    એક ગમતું જણ મળ્યું જેની સાથે મન મળ્યું ખબર પણ ના પડી કયા જનમનું સગપણ મળ્યું


    છબી જેવી હોય તેવી પણ સમાવી લે તે ફ્રેમ વ્યક્તિ જેવી હોય તેવી પણ સંભાળી લે તે પ્રેમ


    આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય


    નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે 


    મેસેજ માં નહી પણ સ્ટેટસ થી વાત કરે છે ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે


    ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો પણ આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે


    જરાક કાણું શું પડ્યું ખિસ્સા માં પૈસા થી વધુ તો સબંધો સરી પડ્યા


    જ્યારથી પરીક્ષાની જિંદગી પૂરી થઇ છે ત્યારથી જિંદગીની પરીક્ષાઓ શરુ થઇ છે


    થાકી ને બેઠો છું હારી ને નહીં બાજી ગઈ છે જિંદગી નહીં એક તારીખ બદલાશે ખાલી આજે જીંદગી તો તારે જાતે બદલવી પડશે


    તને જોઈને મારી આંખો DSLR થઇ જાય વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય


    હળવાશથી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય


    જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે

    latest shayari gujarati with photo

    two line shayari in gujarati

    Follow Me On Instagram

    categories

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    November 11, 2023
    Latest Posts

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025

    Enhancing Breast Aesthetics in Mommy Makeovers in Turkey

    June 23, 2025

    Transform Your Sleep: Why the Right Bedding Makes All the Difference

    June 17, 2025

    Finding Justice: How a San Diego Elder Abuse Lawyer Can Protect Your Loved Ones

    June 2, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2025, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.