Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shayaricenter.com
    • Home
    • News
    • Business
    • Social Media
    • Education
    • Fashion
    • Finance
    • Lifestyle
    Shayaricenter.com
    Home»Gujarati Categories»Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images
    Gujarati Categories

    Gujarati Shayari Attitude | Girl Attitude Status Gujarati Images

    JohnBy JohnNovember 11, 2023
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Gujarati Shayari Attitude

    ” બસ એક તને જ તોફાની લાગુ છું, બાકી તો આખું ગામ કહે છે કે કેવી ડાય છોકરી છે “

    ” છોકરો બસ અમીર હોવો જોઈએ, ગરીબ તો અમે એને બનાવી દઈશું “

    Girl Jordar Attitude Status in Gujarati

    ” છોકરીઓને સૌથી વધારે એ છોકરો પસંદ આવે, જે એના પર ક્યારેય શક નથી કરતો “

    Royal Attitude Status in Gujarati For Girl

    ” હું તો સામાન્ય છોકરી જ હતી, આ તો તમે આવ્યા ને અમે નસીબદાર થઈ ગયા “

    Princess Attitude Status in Gujarati For Girl

    ” ટાઈમપાસ માટે નહીં, પૂરો ટાઈમ મારી પાસે રહે એવો છોકરો જોઈએ છે મારે “

    Swag Attitude Status in Gujarati For Girl

    ” એ જે એમ કહેતો કે તારા વગર મરી જઈશ હું, આજે એના ઘરે બીજો છોકરો આવ્યો “

    Jealous Attitude Status in Gujarati For Girl

    ” છોકરો તો એવો હોવો જોઈએ, જે BUSY હોય તો પણ કહે ફ્રી છું ખાલી તારા માટે “

    Cool Royal Attitude Status in Gujarati For Girl

    ” છોકરો કેટલો પણ Strong કેમ ના હોય, એની ગર્લફ્રેન્ડ એને કમજોર કરી જ નાખે છે “

    Attitude Status in Gujarati For Girl

    ” છોકરાઓ સાથે બે વાતો પ્રેમથી શું કરી લ્યો, એમને લાગે છે કે છોકરી પટાવવાની કોશિશ કરે છે “

    Royal Queen Royal Attitude Status in Gujarati For Girl

    ” પોતાનો છોકરો દસમું ફેલ, ને છોકરી જોઈએ છે ડિગ્રી વાળી “

    Attitude Style Attitude Status in Gujarati For Girl

    ” છોકરો સીધો હોવો જોઈએ, NAUGHTY હું એને કરી દઈશ “

    Gujarati Shayari Attitude

    ” છોકરી જેને પ્રેમ કરતી હોય, એના માટે ગમે તે કરી શકે “

    Instagram Princess Attitude Status in Gujarati For Girl

    ” પોતાને જ ખોટી સાબિત કરીને, કહાની માંથી નીકળી ગયા અમે “

    Girl Attitude Status Gujarati

    Girl Attitude Caption For Profile Picture

    ” નફરત પણ કરીએ છીએ અને પ્રેમ પણ કરીએ છીએ, દોસ્તી અમે દિલથી અને દુશ્મની વટથી કરીએ છીએ “

    Girl Attitude Caption For Instagram

    ” હારવાની મને ક્યાં આદત જ હતી, આ તો તારી ખુશીનો સવાલ હતો “

    Girl Attitude Caption For Pic

    ” માપમાં રહેવું, ચહેરો ભલે માસુમ હોય પણ ખોપડી ગરમ છે “

    Girl Attitude Caption For Instagram Bio

    ” હું નિર્યણ ખુબ વિચાર્યા પછી લઉં છું, અને એકવાર નિર્ણય લીધા પછી હું ક્યારેય વિચારતી નથી “

    Girl Attitude Quotes in Gujarati

    ” હવે હું ભલી અને મારું કામ ભલું, બાકી બધાને ભલે હવે જે કરવું હોય એ કરે “

    Gujarati Shayari Attitude

    ” બળતરા કરવા વાળા ઉપર ઘી નાખો અને બોલો સ્વાહા “

    Self Respect Girl Attitude Quotes in Gujarati

    ” જાય એને જવા દો, ભૂતને પીપળો મળી જાય તો વડલો કંઈ રડવા ના બેસે “

    Single Girl Attitude Quotes in Gujarati

    ” ચાહવા વાળા ઓછા હશે તો ચાલશે, બસ જલવા વાળા ઓછા ના થવા જોઈએ “

    Cool Girl Attitude Quotes in Gujarati

    ” એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ, તમને FOLLOW કરવા વાળા બધા તમારા FAN નથી હોતા “

    girls attitude quotes in gujarati

    ” બધા બદલાઈ ગયા સાહેબ, હવે તો મારો પણ હક બને છે “

    girls attitude quotes in gujarati

    ” એટીટ્યુડ તો બાળકો બતાવે સાહેબ, અમે તો લોકોને એમની ઔકાત દેખાડીએ છીએ “

    Gujarati Shayari Attitude

    ” હું નમું જરૂર છું પણ માત્ર એ લોકોની સામે જ, જેને મને નમતી જોવાની ઈચ્છા નથી હોતી “

    • Attitude Shayari Gujarati For Girl
    • Best Motivational Quotes in Gujarati
    • Best Quotes in Gujarati
    • Best Suvichar in Gujarati
    • Best Love Quotes in Gujarati
    • Emotional Love Quotes in Gujarati
    • Heart Touching Love Quotes in Gujarati
    • Love Quotes Gujarati
    • Love Quotes in Gujarati
    • Heart Touching Sad Love Quotes in Gujarati
    Girl Attitude Status Gujarati Images Girl Attitude Status Gujarati Images girls quotes girls quotes gujarati shayari attitude gujarati shayari attitude Royal Attitude Status in Gujarati For Girl Royal Attitude Status in Gujarati For Girl
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    John
    • Website

    Related Posts

    Girl Attitude Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023

    Royal Attitude Status in Gujarati For Girl – Shayari Center

    November 11, 2023

    True Love Quotes in Gujarati – Shayari Center

    November 11, 2023
    Latest Posts

    Power Board Assembly: Reliable Manufacturing for High-Performance Power Electronics

    December 26, 2025

    Tips for Taking Charge of Your Well-being and Online Tools

    December 10, 2025

    Tips for Making Smart Decisions and Enjoying Life

    December 10, 2025

    Deep Tissue Massage Treatment for Back Pain: What You Need to Know 

    October 13, 2025

    Betinexchange: What Makes It Unique from Other Fantasy Gaming Platforms

    August 17, 2025

    Single-Sided PCB Board: Simplicity, Affordability, and Versatility in Electronics

    July 30, 2025

    Best Pool Villas in Pattaya How to Choose Your Dream Retreat

    July 11, 2025

    Ceramic Braces The Aesthetic Choice for Working Adults

    July 11, 2025
    Categories
    • App
    • Automotive
    • Beauty Tips
    • Business
    • Education
    • Entertainment
    • Fashion
    • Finance
    • Fitness
    • Food
    • Health
    • Instagram
    • Lawyer
    • Lifestyle
    • News
    • Pet
    • Photography
    • Real Estate
    • Social Media
    • Technology
    • Travel
    • Website
    • Contact Us
    • Privacy Policy
    Shayaricenter.org © 2026, All Rights Reserved

    Type above and press Enter to search. Press Esc to cancel.